AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sick Leave, Casual Leave બાદ હવે શરૂ થઈ ગઈ ‘Love Leave’, બૉયફ્રેન્ડ કે હસબન્ડ સાથે ‘પ્રેમ’ કરવા Single Womenને મળી રહી છે રજાઓ

જો કામ કરવાની સાથે ઓફિસમાંથી પોતાના સાથીદારની સાથે સમય વિતાવવા માટે અલગથી રજા મળે તો કેવું લાગે! આ ઘટના બની રહી છે અને અમુક કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ષમાં એક વાર પ્રેમ કરવા માટે અલગથી રજા પણ આપી રહી છે.   પ્રેમ કરવા જવું હોય અને પોતાના પાર્ટનર સાથે વધારો સમય વિતાવવો હોય તેવા કિસ્સામાં ચીનમાં […]

Sick Leave, Casual Leave બાદ હવે શરૂ થઈ ગઈ 'Love Leave', બૉયફ્રેન્ડ કે હસબન્ડ સાથે 'પ્રેમ' કરવા Single Womenને મળી રહી છે રજાઓ
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 31, 2019 | 10:54 AM
Share

જો કામ કરવાની સાથે ઓફિસમાંથી પોતાના સાથીદારની સાથે સમય વિતાવવા માટે અલગથી રજા મળે તો કેવું લાગે! આ ઘટના બની રહી છે અને અમુક કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ષમાં એક વાર પ્રેમ કરવા માટે અલગથી રજા પણ આપી રહી છે.

પ્રેમ કરવા જવું હોય અને પોતાના પાર્ટનર સાથે વધારો સમય વિતાવવો હોય તેવા કિસ્સામાં ચીનમાં રજાઓ આપવામાં આવે છે. આ રજાને ‘લવલીવ’ના નામથી ઓળખવામાં આવે છે. ચીનમાં આવેલી કંપનીઓમાં બાબતે ચલણ જોવા મળી રહ્યું અને 8 દિવસ સુધીની રજાનો સમાવેશ કંપનીઓ ‘લવલીવ’ના નામે કરી રહી છે.

આ રજા આપવાનું કારણ સાંભળીને પણ તમને નવાઈ લાગશે કે ચીનમાં લોકો મોટાભાગનો સમય પોતાની ઓફિસમાં જ વિતાવે છે અને કામ કરે છે. આમ ઓફિસ દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે કામના બોજાના લીધે તેઓ સરખી રીતે પોતાના પાર્ટનર સાથે સમય વિતાવી શકતા નથી. તેથી કંપનીઓ દ્વારા ‘લવલીવ’નો અનોખો પ્રયોગ પોતાના કર્મચારીઓ માટે કરવામાં આવ્યો છે.

ચીનમાં ખાસ કરીને પૂર્વ ચાઈનામાં હોંગઝાઉની 2 કંપનીઓ ખાસ કરીને મહિલા કર્મચારીઓને વિશેષ લીવ આપી રહી છે. આ રજાઓ વર્ષ દરમિયાન એક વખત આપવામાં આવે છે.

[yop_poll id=939]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
g clip-path="url(#clip0_868_265)">