Afghanistan: પુલિત્ઝર એવોર્ડ વિજેતા ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની કંધારમાં હત્યાથી ખળભળાટ

|

Jul 16, 2021 | 1:10 PM

ભારતીય મૂળનાં પત્રકાર અને પુલિત્ઝર એવોર્ડ વિજેતા દાનિશ સિદ્દીકીની કંધારમાં ગઈરાતે હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો

Afghanistan: પુલિત્ઝર એવોર્ડ વિજેતા ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની કંધારમાં હત્યાથી ખળભળાટ
Pulitzer Prize-winning Indian journalist Danish Siddiqui's assassination sparks uproar in Kandahar

Follow us on

Afghanistan: ભારતીય મૂળનાં પત્રકાર અને પુલિત્ઝર એવોર્ડ(Pulitzer Prize) વિજેતા દાનિશ સિદ્દીકીની કંધારમાં ગઈરાતે હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તે છેલ્લા કેટલાક સમયથી રીચર્સ માટે કંધાર વિસ્તારમાં કામ કરી રહ્યો હતો

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

અફઘાનિસ્તાનનાં સ્પીન બોલદાક વિસ્તાર કે જે કંધારમાં આવેલો છે ત્યાં અથડામણની સ્થિતિ દરમિયાન તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. કંધાર સહિત સમગ્ર અફઘાનિસ્તાનમાં આંતરિક સુરક્ષાને લઈ ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. વર્ષ 2018માં દાનિશ પ્રથમ ભારતીય પત્રકાર બન્યા કે જેમણે પુલિત્ઝર એવોર્ડ મેળવ્યો હતો. રોહિંગ્યા મુસ્લિમોની સ્થિતિ પર ડોક્યુમેન્ટરી બનાવી હતી

 

 

 

 

Published On - 12:54 pm, Fri, 16 July 21

Next Article