AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનમાં સતત ભૂકંપના 5 ઝટકા, 6 લોકોના મોત 75 ઈજાગ્રસ્ત

ચીનના દક્ષિણ-પશ્ચિમ સ્થિત સિચુઆન પ્રાંત ભૂકંપના સતત ઝટકાથી હલી ગયો છે. એક પછી એક ભૂકંપના 5 ઝટકા અનુભવાયા છે. તેમાં એકની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 6.0 જણાવવામાં આવી રહી છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર મુજબ ભૂકંપનું કેન્દ્ર યિબીન શહેરના બાહરના વિસ્તારોમાં 16 કિલોમીટરમાં સ્થિત હતું. રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ ભૂકંપના ઝટકા લગભગ રાત્રે 10.55 […]

ચીનમાં સતત ભૂકંપના 5 ઝટકા, 6 લોકોના મોત 75 ઈજાગ્રસ્ત
Follow Us:
| Updated on: Jun 18, 2019 | 2:55 AM

ચીનના દક્ષિણ-પશ્ચિમ સ્થિત સિચુઆન પ્રાંત ભૂકંપના સતત ઝટકાથી હલી ગયો છે. એક પછી એક ભૂકંપના 5 ઝટકા અનુભવાયા છે. તેમાં એકની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 6.0 જણાવવામાં આવી રહી છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર મુજબ ભૂકંપનું કેન્દ્ર યિબીન શહેરના બાહરના વિસ્તારોમાં 16 કિલોમીટરમાં સ્થિત હતું.

રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ ભૂકંપના ઝટકા લગભગ રાત્રે 10.55 વાગ્યાની આસપાસ આવ્યા હતા. પ્રથમ ઝટકો ઝડપી હતો અને ત્યારબાદ આગળની 40 મિનિટ સુધી નાના મોટા ઝટકા આવ્યા હતા. લગભગ 6 લોકોના મોત થયા છે અને 75 લોકો ઈજાગ્રસ્ત છે. ભૂકંપમાં એક હોટલ પુરી રીતે નષ્ટ થઈ ગઈ છે. તેની સાથે કેટલાક ઘરો પણ તુટી ગયા છે. જ્યારે તમામ બિલ્ડિંગમાં તીરાડો પડી ગઈ છે.

વિકી કૌશલનો પરિવાર છે ફિલ્મી, જુઓ ફોટો
ધક ધક ગર્લના પરિવાર વિશે જાણો
આજનું રાશિફળ તારીખ : 12-05-2025
Milk : કાચું દૂધ પીવું કે નહીં, જાણી લો નહીં તો થશે નુકસાન
ન મોંઘી પ્રોડક્ટ્સ, ન ડાયેટ... આ 3 સસ્તી વસ્તુ સારા તેંડુલકરની ફિટનેસનું છે રહસ્ય
જો IPL સ્થગિત ન થયું હોત તો RCB ને થયું હોત મોટું નુકસાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભૂકંપ બાદ સરકારે રાહત અને બચાવ કાર્ય ઝડપી કરી દીધુ છે. લગભગ 300 કર્મચારીઓને ભૂકંપથી પ્રભાવિત ક્ષેત્રોમાં મોકલવામાં આવ્યા છે. તેની સાથે જ બચાવ કર્મચારીઓને લગભગ 5 હજાર તંબુઓ અને 10 હજાર ફોલ્ડિંગ પલંગની સાથે અલગ અલગ વિસ્તારોમાં મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં 2008માં 7.9ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 87 હજાર લોકોના મોત થયા હતો અથવા તે ગુમ થઈ ગઈ હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: અંદમાન-નિકોબારમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">