સઉદી અરબે લીધો એક એવો નિર્ણય કે કાચું તેલ પાણી કરતાં પણ થઈ ગયું સસ્તું!

|

Oct 05, 2020 | 1:36 PM

કોરોના વાઈરસના લીધે આર્થિક સંકટ પણ વિવિઘ દેશોમાં ઉભું થયું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોમવારના દિવસે કાચા તેલની કિંમત 30 ટકા સુધી ઘટી હતી. જેના લીધે એવું માનવામાં આવી રહ્યું છે એક લિટર કાચા તેલની કિંમત એક લિટર પાણી કરતાં પણ ઓછી થઈ ગયી છે. કોરોનાના વાઈરસના લીધે […]

સઉદી અરબે લીધો એક એવો નિર્ણય કે કાચું તેલ પાણી કરતાં પણ થઈ ગયું સસ્તું!

Follow us on

કોરોના વાઈરસના લીધે આર્થિક સંકટ પણ વિવિઘ દેશોમાં ઉભું થયું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોમવારના દિવસે કાચા તેલની કિંમત 30 ટકા સુધી ઘટી હતી. જેના લીધે એવું માનવામાં આવી રહ્યું છે એક લિટર કાચા તેલની કિંમત એક લિટર પાણી કરતાં પણ ઓછી થઈ ગયી છે. કોરોનાના વાઈરસના લીધે પ્રાઈઝ વોર ઉભું થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :  વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતા Yes Bankના રાણા કપૂર, ચોકીદારે બગાડ્યો પ્લાન!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સઉદી અરબે કાચા તેલના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે અને તેના લીધે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત 30 ટકા સુઘીનો ઘટાડો નોંધાયો છે. ભારતીય બજારોમાં કાચા તેલના બેરલની કિંમત રુપિયા 2200 આવી ગયી છે. આ ઈતિહાસની સૌથી મોટી ઘટના છે કારણ કે ખાડી યુદ્ધ બાદ કિંમતમાં આટલો મોટો ઘટાડો નોંધાયો નથી. જેનું પાછળ એકમાત્ર કારણ કોરોના વાઈરસનો કહેર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાણી મોંઘું, ક્રુડ સસ્તું!

કાચા તેલની કિંમત બેરલમાં માપવામાં આવે છે અને એક બેરલમાં 159 લીટર કાચું તેલ હોય છે. જો હાલના ભાવ પ્રમાણે ગણતરી માડીએ તો એક લીટર કાચા તેલની કિંમત 13 કે 14 રુપિયા થાય. જ્યારે ભારતીય બજારમાં પાણીની એક બોટલ 20 રુપિયાના ભાવે મળી રહી છે. આમ પાણી કરતાં કાચા તેલની કિંમત ઓછી છે. સઉદી અરબના નિર્ણયથી આ ઘટના બની છે.

Published On - 12:29 pm, Mon, 9 March 20

Next Article