ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, ઇઝરાયલ પર ગાઝા પટ્ટીઓના આતંકીઓએ 200 જેટલા રોકેટ છોડ્યા, બદલામાં આપ્યો આવો જવાબ

|

May 05, 2019 | 8:30 AM

ગાઝા પટ્ટીઓના આતંકીઓએ 200 જેટલા રોકેટ છોડ્યા હતા. જેના જવાબમાં ઇઝરાયલે પણ જડબપાતોડ પ્રહારો કર્યા ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે. ઇઝરાયલ પર ગાઝા પટ્ટીઓના આતંકીઓએ 200 જેટલા રોકેટ છોડ્યા હતા. જેના જવાબમાં ઇઝરાયલે પણ જડબપાતોડ પ્રહારો કર્યા. ઇઝરાયેલે જવાબી કાર્યવાહીમાં હમાસના 120 ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં. ઇઝરાયલના વળતા હુમલામાં એક ગર્ભવતી મહિલા […]

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, ઇઝરાયલ પર ગાઝા પટ્ટીઓના આતંકીઓએ 200 જેટલા રોકેટ છોડ્યા, બદલામાં આપ્યો આવો જવાબ

Follow us on

ગાઝા પટ્ટીઓના આતંકીઓએ 200 જેટલા રોકેટ છોડ્યા હતા. જેના જવાબમાં ઇઝરાયલે પણ જડબપાતોડ પ્રહારો કર્યા

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે. ઇઝરાયલ પર ગાઝા પટ્ટીઓના આતંકીઓએ 200 જેટલા રોકેટ છોડ્યા હતા. જેના જવાબમાં ઇઝરાયલે પણ જડબપાતોડ પ્રહારો કર્યા. ઇઝરાયેલે જવાબી કાર્યવાહીમાં હમાસના 120 ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં. ઇઝરાયલના વળતા હુમલામાં એક ગર્ભવતી મહિલા અને તેની 14 મહિનાની દીકરી સહિત 14નાં મોત થયા હતા જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયલે હુમલામાં ટેન્ક અને વિમાનોનો ઉપયોગ કર્યો હતો અને આતંકી ઠેકાણાંઓ પર બોમ્બ ફેંક્યા હતા.

આ પણ વાચોઃ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની એક મુશ્કેલી ઓછી ન થઈ ત્યાં જ ચૂંટણી પંચે ફ્ટકારી બીજી નોટિસ, પ્રચાર પ્રતિબંધ હોવા છતાં કરી રહ્યા હતા આ કામગીરી

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

TV9 Gujarati

 

આતંકીઓએ ઇઝરાયલ પર આક્રમક હુમલા કર્યા હતા. અને એક વીડિયો પણ જાહેર કર્યો હતો. આ વીડિયોમાં આતંકીઓ ઇઝરાયલ પર વઘારે હુમલા કરવાની ધમકી આપી રહ્યા છે. આતંકીઓ ઇઝરાયલના તેલ અવીવ એરપોર્ટ સહિત અનેક વિસ્તારોમાં હુમલો કરવાની વાત ધમકી આપી રહ્યા છે. જેના જવાબમાં ઇઝરાયલે પણ ધમકી આપી હતી કે ગાઝાપટ્ટી તરફથી થતા દરેક હુમલાનું જવાબદાર આતંકી સંગઠન હમાસ રહેશે. અને હમાસને ઇઝારયેલ જડબાતોડ જવાબ આપતું રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:20 am, Sun, 5 May 19

Next Article