AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે છે એવો દિવસ છે જેના માટે ગૂગલે પણ બનાવી દીધું ડૂડલ, જાણો આ દિવસની ખાસિયતો

ગૂગલે આજે એક ડુડલ બનાવ્યું છે અને જ્યારે પણ ગૂગલ ડુડલ બનાવે છે ત્યારે તેની પાછળ ખાસ કારણ હોય છે. આજે ગૂગલે વર્ષના સૌથી લાંબા દિવસના લીધે એક ડુડલ બનાવ્યું છે. Web Stories View more ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે […]

આજે છે એવો દિવસ છે જેના માટે ગૂગલે પણ બનાવી દીધું ડૂડલ, જાણો આ દિવસની ખાસિયતો
Follow Us:
| Updated on: Jun 21, 2019 | 10:40 AM

ગૂગલે આજે એક ડુડલ બનાવ્યું છે અને જ્યારે પણ ગૂગલ ડુડલ બનાવે છે ત્યારે તેની પાછળ ખાસ કારણ હોય છે. આજે ગૂગલે વર્ષના સૌથી લાંબા દિવસના લીધે એક ડુડલ બનાવ્યું છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેને લઈને ભારતના વિવિધ શહેરોમાં યોગ શિબિરોનું આયોજન પણ કરાયું છે. આજે એક એવો દિવસ છે જે વર્ષનો સૌથી મોટો દિવસ છે જેમાં સૂર્યની હાજરી વધારે રહેશે. ટૂંકમાં આજે દિવસ સૌથી વધારે લાંબો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વૈજ્ઞાનિક નિયમો પ્રમાણે એવું દરેક વખતે થતું નથી કે 21 જૂનના રોજ જ સૌથી લાંબો દિવસ દર વર્ષે હોય તે 20થી 22 જૂનના વચ્ચે કોઈપણ દિવસે હોય શકે છે. દક્ષિણ ગોળાર્ધમાં આજે સૌથી નાનો દિવસ છે.  આમ આ દિવસને લઈને ગૂગલે ડુડલ બનાવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">