AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાની સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થી છે 11 વર્ષની ભારતીય મૂળની આ બાળકી, SAT અને ACT ટેસ્ટમાં કર્યુ અસાધારણ પ્રદર્શન

SAT અને ACT માનકીકૃત ટેસ્ટમાં અસાધારણ પ્રદર્શનના આધાર પર એ નક્કી કરવામાં આવ્યુ છે. સ્કૉલૈસ્ટિક અસેસમેન્ટ ટેસ્ટ (SAT) અને અમેરિકન કૉલેજ ટેસ્ટિંગ (ACT) બંને માનકીકૃત ટેસ્ટ છે

દુનિયાની સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થી છે 11 વર્ષની ભારતીય મૂળની આ બાળકી, SAT અને ACT ટેસ્ટમાં કર્યુ અસાધારણ પ્રદર્શન
સાંકેતિક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 2:44 PM
Share

અમેરિકા (America)માં રહેનારી 11 વર્ષની ભારતીય-અમેરિકી (Indian-American) નતાશા પેરીને (Natasha Peri)એ દુનિયાની સૌથી પ્રભિશાળી વિદ્યાર્થીઓમાંથી એક માનવામાં આવે છે.

SAT અને ACT માનકીકૃત(Standardized) ટેસ્ટમાં અસાધારણ પ્રદર્શનના આધાર પર એ નક્કી કરવામાં આવ્યુ છે. સ્કૉલૈસ્ટિક અસેસમેન્ટ ટેસ્ટ (SAT) અને અમેરિકન કૉલેજ ટેસ્ટિંગ (ACT) બંને માનકીકૃત ટેસ્ટ છે. જેના દ્વારા કૉલેજ એ નક્કી કરે છે. કે કોઇ વિદ્યાર્થીને એડમિશન આપવાનુ છે કે નહિ. કેટલાક મામલાઓમાં કંપનીઓ અને NGO પણ આ માર્કના આધારે સ્કોલરશિપ પ્રદાન કરે છે.

અસાધારણ પ્રદર્શન માટે કરાયા સન્માનિત

એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે ન્યૂજર્સીના થેલ્મા એલ સૈંડમીયર એલીમેન્ટ્રી સ્કૂલની વિદ્યાર્થી નતાશા પેરીને SAT, ACT અથવા જોન્સ હૉપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યૂથ ટેલેન્ટ (VTY) સર્ચના ભાગરુપે લીધેલી ટેસ્ટમાં તેમના અસાધારણ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

તેઓ 84 દેશના લગભગ 19,000 વિદ્યાર્થીઓમાંથી એક હતા. જેમણે 2020-2021 ટેલેન્ટ સર્ચ ઇયરમાં CTYમાં ભાગ લીધો. CTY દુનિયાભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખવા તેમજ તેમની વાસ્તવિક એકેડમિક ક્ષમતાઓ વિશે જાણકારી લેવા ગ્રેડ-સ્તરીય ટેસ્ટિંગનો ઉપયોગ કરે છે.

એવોર્ડ સારુ કરવા પ્રેરિત કરશે

નતાશા પેરીએ 2021ના વસંતમાં જોન્સન હૉપકિન્સ ટૈલેન્ટ સર્ચ ટેસ્ટ આપ્યો. તે દરમિયાન તે ગ્રેડ 5માં હતી. ઓરલ અને ક્વોન્ટિટેટિવમાં તેનુ પરિણામ ગ્રેડ 8ના 90 ટકા સાથે હતા. આ રીતે પેરીએ જૉન હોપકિન્સ CTYમાં હાઇ ઓનર્સ એવોર્ડ માટે રસ્તો બનાવ્યો.

પેરીએ કહ્યુ કે આ મને વધારે સારી રીતે કરવા માટે પ્રેરિત કરશે. તેમણે કહ્યુ ડૂડલિંગ અને જે આર આર ટોલ્કિનના નોવેલને વાંચવુ તેને મદદરુપ થઇ શકે છે.

CTY અભ્યાસક્રમમાં થાય છે રોજ 15,000થી એનરોલમેન્ટ

CTY ટેલેન્ટ સર્ચ પ્રતિભાગિયોમાંથી 20 ટકાથી પણ ઓછા CTY હાઇ ઓનર્સ એવોર્ડ માટે ક્વોલિફાઇ કરી શકે છે. એવોર્ડ મેળવનારા લોકો CTYના ઓનલાઇન અને ગરમીઓના કાર્યક્રમ માટે પણ ક્વોલિફાઇ થયા છે.

આના થકી પ્રતિભાશાળી વિદ્યાર્થી દુનિયાભરના અન્ય ઉજ્જવળ વિદ્યાર્થીઓ સાથે મળીને શીખવાનુ કામ કરે છે. CTY ઓનલાઇન કાર્યક્રમ અભ્યાસક્રમમાં 15,500થી વધારે એનરોલમેન્ટ થાય છે. . તેના સિવાય અમેરિકા અને હોંગકોંગમાં લગભગ 20 સાઇટ પર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે CTY ઇન સમર પ્રોગામ મૂકવામાં આવે છે.

આ પણ વાંચોUPSC CDS-2 2021: સંયુક્ત સંરક્ષણ સેવાઓની પરીક્ષા માટે નોટિફિકેશન ટૂંક સમયમાં થશે જાહેર, જાણો અરજીની પ્રક્રિયા ક્યારે શરૂ થશે

આ પણ વાંચો :IGNOUએ જુલાઇ સત્રમાં પ્રવેશ અને રી-રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ લંબાવી, આ રીતે કરો અરજી

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">