Healthy Sandwiches : હેલ્ધી સેન્ડવિચ તમને વજન ઘટાડવામાં મદદ કરશે, જુઓ બનાવવાની રીત

|

Jul 22, 2021 | 7:17 PM

વજન ઓછું કરવું સરળ વાત નથી. ત્યારે તમારે હેલ્ધી ડાઈટ (Diet)અને કસરતની જરુર હોય છે. વજન ઓછું કરવા માટે હેલ્ધી સેન્ડવિચ (Healthy Sandwiches)ને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. આ સેન્ડવિચ (Sandwiches)માત્ર તમને પોષણ જ નહિ આપે પરંતુ વજન ઘટાડવામાં મદદ કરશે.

Healthy Sandwiches : હેલ્ધી સેન્ડવિચ તમને વજન ઘટાડવામાં મદદ કરશે, જુઓ બનાવવાની રીત
Healthy sandwiches Healthy for weight loss

Follow us on

Healthy Sandwiches : હેલ્ધી સેન્ડવિચ માત્ર તમને પોષણ જ આપશે નહિ પરંતુ વજન ધટાડવામાં પણ મદદ કરી શકે છે. હેલ્ધી સેન્ડવિચને ઘરે કઈ રીતે બનાવી શકાય. ચાલો જોઈએ સેન્ડવિચ બનાવવાની રીત

વજન ઓછું કરવું સરળ વાત નથી. ત્યારે તમારે હેલ્ધી ડાઈટ (Diet)અને કસરતની જરુર હોય છે. વજન ઓછું (weight Lose )કરવા માટે હેલ્ધી સેન્ડવિચ (Healthy Sandwiches)ને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. આ સેન્ડવિચ (Sandwiches)માત્ર તમને પોષણ જ નહિ આપે પરંતુ વજન ધટાડવામાં મદદ કરશે. આ હેલ્ધી સેન્ડવિચને ઘરે કઈ રીતે બનાવશો. તો જુઓ સીન્ડવીચ બનાવવાની રીત

પીનર બટર કેળાની સેન્ડવીચ :

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

આ સેન્ડવીચને પીનર બટર અને કેળામાંથી તૈયાર કરવામાં આવે છે. આ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. આ સેન્ડવિચને બનાવવા માટે તમારે 2 સ્લાઈસ બ્રેડ, 1 ચમચી પીનર બટર, 1 કેળું અને બ્લુબેરી 3/4 કપ, ની જરુર પડશે. સૌથી પહેલા બે ટોસ્ટેડ બ્રેડ સ્લાઈઝ પર પીનર બટર(Peanut butter) લગાવો. કેળાની સ્લાઈસ અને બ્લૂબેરી સ્લાઈઝ પર રાખો ફરી પાછી એક સ્લાઈસ રાખો. આ સેન્ડવિચ (Sandwiches)ફ્રાઈબરથી ભરપુર હોય છે. જે તમારું વજન કંટ્રોલ કરે છે.

પીનર (Paneer) બટર પ્રોટીનથી ભરપુર હોય છે. 1 ચમચી પીનર  બટર (Peanut butter)માં અંદાજે 4 ગ્રામ પ્રોટીન હોય છે. જે ડાયાબિટીઝનું જોખમ ધટાડવામાં પણ મદદ કરે છે. સેન્ડવિચમાં ફળોનો સમાવેશ કરવાથી તમારું શરીર આવશ્યક વિટામીન અને મિનરલ મળી શકે છે. જેમાં કેલરી પણ ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે. જે વજન ધટાડવામાં (weight Lose)મદદ કરે છે.

ઈંડા અને ચીઝ સેન્ડવિચ :

ઈંડામાં જરુરી તમામ પ્રોટીન હોય છે. આ સેન્ડવિચ (Sandwiches)બનાવવા માટે તમારે 2 સ્લાઈઝ હોલ ગ્રેન બ્રેડ , 1 ઈંડા , ચીઝ, સમારેલી ડુંગળી અને સમારેલા લાલ મરચાની જરુર પડશે. તેને ઘી લગાવેલા તવા પર આમલેટ બનાવી લો. આમલેટ બનાવતી વખતે તેમાં ડુંગળી અને સમારેલા મરચાં પણ નાંખો. ત્યારબાદ આમલેટને બ્રેડની સ્લાઈસ પર રાખો. છીણેલું પનીર તેની ઉપર ઉમેરો, ત્યારબાદ તેની ઉપર બીજી સ્લાઈસ રાખો અને પ્લેટ પર પીરસો. ઈંડા પ્રોટીનથી ભરપુર હોય છે.

ટેકો સલાડ સેન્ડવિચ :

આ સેન્ડવિચ (Sandwiches)પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. જેને બનાવવા માટે તમારે 2 સ્લાઈસ હોલ ગ્રેન બ્રેડ, 1/2 કપ સમારેલી કાચી કેરી, ડુંગળી, સમારેલા એવોકાડો, ટમેટા, 1 કપ Tortilla chip, ઓલિવ તેલ અને લીંબુના રસની જરુર પડશે. સલાડ બનાવવા માટેની તમામ સામગ્રી મિક્ષ કરો. લેટીસ (Lettuce)ના પાનને બ્રે઼ડ પર મુકો, ત્યારબાદ લીંબુનો રસ અને 2-3 ચમચી ઓલિવ તેલ ઉમેરો. Tortilla chipમાં ફેટ ઓછું હોય છે. અનેક શાકભાજી (Vegetables)નાંખવાથી સેન્ડવિચ હેલ્ધી બને છે અને વજન ઓછું કરવામાં પણ તમારી મદદ કરી શકે છે.

આ પણ વાંચો : Food : જો એક સમોસું અને 4 સંતરાની કેલેરી સરખી હોય છે, તો સમોસા નુકસાનકારક કેમ ?

Published On - 3:56 pm, Thu, 22 July 21

Next Article