વિટામિન Eની ઉણપને આ પ્રકારે કરો દુર, વાંચો આ લેખ

વિટામીન એ એક ફેટ સોલ્યુબલ વિટામિન છે. જે લીલા પાંદડાવાળા શાકભાજી, વેજીટેબલ ઓઈલ માર્જરીન અને નટ્સમાંથી મળે છે. જોકે રોજ ખાવામાં પૂરતા પ્રમાણમાં તે મળી જ રહે છે, તેથી માત્ર ખાવાની ઉણપને કારણે તેની ઉણપ થવાની શક્યતા ઓછી છે. પરંતુ કેટલીક સ્થિતિમાં તેની ઉણપ શકે છે. આ રહ્યા વિટામીન ઈની ઉણપના કારણો: Web Stories View […]

વિટામિન Eની ઉણપને આ પ્રકારે કરો દુર, વાંચો આ લેખ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 24, 2020 | 4:35 PM

વિટામીન એ એક ફેટ સોલ્યુબલ વિટામિન છે. જે લીલા પાંદડાવાળા શાકભાજી, વેજીટેબલ ઓઈલ માર્જરીન અને નટ્સમાંથી મળે છે. જોકે રોજ ખાવામાં પૂરતા પ્રમાણમાં તે મળી જ રહે છે, તેથી માત્ર ખાવાની ઉણપને કારણે તેની ઉણપ થવાની શક્યતા ઓછી છે. પરંતુ કેટલીક સ્થિતિમાં તેની ઉણપ શકે છે. આ રહ્યા વિટામીન ઈની ઉણપના કારણો:

Vitamin E ni unap ne aa prakare karo dur vancho aa lekh

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સમય પહેલાં બાળકનો જન્મ : જે બાળકનો જન્મ 36 અઠવાડિયા પહેલા થયો હોય તેમનામાં વિટામિન ઈની ઊણપ થઈ શકે છે.

ફેટ મેલઅબઝોર્પશન : વિટામિન ઈના પાચનમાં સમસ્યાને કારણે ઘણા વિકાર થઇ શકે છે. તેમજ સિસ્ટિક ફાઈબ્રોસિસ, શોર્ટ બેવલ સિન્ડ્રોમ જેવી જિનેટિક બીમારીઓનું કારણ બની શકે છે.

અલેક્સિયાની સાથે વિટામિન ડીની ઉણપ : આ એક બહુ દુર્લભ બિમારી છે, જેમાં જિનમાં મ્યુટેરિનને કારણે વિટામિન ઈ લીપરપ્રોટીન્સમાં જઈ શકતા નથી. તેના બાકી બધા વિટામિન સામાન્ય પ્રમાણમાં હોય છે. એક વર્ષથી ઓછી ઉંમરમાં તેના લક્ષણો દેખાતા નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Vitamin E ni unap ne aa prakare karo dur vancho aa lekh

ન્યુરોલોજીકલ સમસ્યા : મોટાભાગે લક્ષણ એક વર્ષથી નાની ઉંમરમાં દેખાતા નથી. જો આનુવંશિક ડિસઓર્ડર હોય તો પણ તે દેખાતા નથી. ચાલવામાં સમસ્યા,આંધળાપણું વાંચવામાં મુશ્કેલી, યાદશક્તિ નબળી થવી વગેરે જેવી સમસ્યા થવા લાગે છે.

હૃદયના ધબકારામાં અનિયમિતતા: લોહીના પાતળા થવાને કારણે બ્લીડીંગની શક્યતા વધી જાય છે. એનિમિયા પણ થઈ શકે છે. નવજાત બાળકોમાં સોજો પણ જોવા મળે છે.

બચવાની રીત : પ્રિમેચ્યોર નવજાત બાળકોને પેશ્ચયુરાઈઝડ દૂધ આપવું જોઈએ. બ્રેસ્ટ મિલ્ક ફોર્ટફાઇડમાં પૂરતું વિટામિન ઈ હોય છે. જે બાળકો માટે ફાયદાકારક છે. જે બાળકોમાં અનુવંશિક બિમારી હોય તેમને વિટામિન ઈ સપ્લીમેન્ટ આપવા. બાળકોને લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ, દૂધની બનાવટ, માખણ તથા તેલ ખાવામાં આપવું જોઈએ. કોઈપણ બાળક જેને એટેમિયા અને એનિમિયા થયો હોય તેને એકવાર વિટામિન ઈનો ટેસ્ટ જરૂર કરવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">