સ્વાદ સુગંધ યુક્ત ઈલાયચી કરે છે સ્કીન પ્યોરીફાયરનું પણ કામ, વાંચો આ અહેવાલ

|

Oct 07, 2020 | 6:46 PM

ભારતીય વાનગીઓમાં સૌથી અગત્યનો મસાલો ઈલાયચીને માનવામાં આવે છે. અત્યાર સુધી જો તમને એવું લાગતું હોય કે ઈલાયચી ખાવાથી ફક્ત ખાવાનો સ્વાદ અને સુગંધ જ વધે છે તો તમે ખોટું વિચારતા હતા. એલચીનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ વધારવાની સાથે તમારા આરોગ્ય અને સુંદરતામાં પણ વધારો કરે છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

સ્વાદ સુગંધ યુક્ત ઈલાયચી કરે છે સ્કીન પ્યોરીફાયરનું પણ કામ, વાંચો આ અહેવાલ

Follow us on

ભારતીય વાનગીઓમાં સૌથી અગત્યનો મસાલો ઈલાયચીને માનવામાં આવે છે. અત્યાર સુધી જો તમને એવું લાગતું હોય કે ઈલાયચી ખાવાથી ફક્ત ખાવાનો સ્વાદ અને સુગંધ જ વધે છે તો તમે ખોટું વિચારતા હતા. એલચીનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ વધારવાની સાથે તમારા આરોગ્ય અને સુંદરતામાં પણ વધારો કરે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1). જો તમને ખીલની સમસ્યા રહેતી હોય તો તમે રાત્રે નિયમિતપણે સુતા પહેલા ગરમ પાણી સાથે એક એલચીનું સેવન કરો. તેનાથી તમારી ત્વચા સંબંધી મુશ્કેલીઓ દૂર થશે.

2). જો તમને પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય. જો તમારું પેટ બગડતું રહેતું હોય અથવા તમારા વાળ ખૂબ ખરતા હોય તો આ બધી સમસ્યાથી બચવા તમે એલચીનું સેવન કરો. તેના માટે તમે સવારે ખાલી પેટે હૂંફાળા પાણીમાં એલચી નાંખીને પી શકો છો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3). દિવસભરની ભાગદોડ બાદ થાકવા છતાં પણ જો તમને ઊંઘ આવવામાં મુશ્કેલી પડતી હોય તો તેનો ઉપાય પણ એલચી જ છે. અનિંદ્રા જેવી સમસ્યાના નિરાકરણ માટે પણ રાત્રે ઊંઘતા પહેલા ગરમ પાણી સાથે એલચીનું સેવન કરો. તમને ઊંઘ સારી આવશે અને નસકોરાથી પણ છુટકારો મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:35 pm, Wed, 7 October 20

Next Article