સૂરજમુખીના બીજ ખાવાથી શરીરને થશે આ ફાયદા

|

Oct 07, 2020 | 6:12 PM

સૂર્યમુખીના બીજ સૂર્યમુખીના ફુલમાંથી બનાવવામાં આવે છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સનફ્લાવર સિડ્સમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. ઉપરાંત તેમાં પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકા મેવા અને અન્ય સિડઝમાં પણ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે. સૂર્યમુખીના બીજ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તે કેન્સરથી દૂર રાખે […]

સૂરજમુખીના બીજ ખાવાથી શરીરને થશે આ ફાયદા

Follow us on

સૂર્યમુખીના બીજ સૂર્યમુખીના ફુલમાંથી બનાવવામાં આવે છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સનફ્લાવર સિડ્સમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. ઉપરાંત તેમાં પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકા મેવા અને અન્ય સિડઝમાં પણ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે. સૂર્યમુખીના બીજ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તે કેન્સરથી દૂર રાખે છે. તે મસલ કેમ્પ અને માથાના દુખાવાને નિયંત્રિત કરે છે. તેના કારણે ત્વચા કોમળ થાય છે અને તે એન્ટી એજિંગ પણ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૂર્યમુખીના બીજના ફાયદા:

સૂર્યમુખીના બીજ હાર્ટના રોગોથી દૂર રાખે છે. સૂર્યમુખીના બીજમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં છે. તેમ વધુ પડતા સોજા અને વોટર રિટેનશન, હાર્ટના વધુ પડતા રોગો ઓછા કરે છે. ઉપરાંત કેન્સર, સ્ટ્રોક, ડાયાબીટીસ અને અલઝાઈમર્સ તથા પાર્કિન્સન્સના રોગને દૂર રાખે છે. દરરોજ સનફલાવર સિડઝ ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સનફલાવર સિડઝ કેન્સર સામે શરીરને રક્ષણ આપે છે. સનફલાવરમાં આવેલા પોષકતત્વો કેન્સરની ગાંઠને વધવા દેતા નથી. તેમાં આવેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સરને આગળ વધતું અટકાવે છે. દિવસ દરમ્યાન વચ્ચે વચ્ચે અથવા મોડી રાત્રે બહુ ભૂખ લાગે તો થોડા સનફલાવર સિડઝ ખાઈ, પાણી પી લેવાથી ભૂખ મટી જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:18 pm, Sat, 26 September 20

Next Article