Raisins water: કુદરતી રીતે લિવરને સાફ કરવા માટે દરરોજ પીવો આ પીણું

દ્રાક્ષને સૂકવીને કિસમિસ (Raisins) તૈયાર કરવામાં આવે છે. તેમાં કુદરતી મીઠાશ છે. કિસમિસને (Raisins) ડ્રાયફ્રુટની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જો કે કિસમિસમાં વિટામિન-સી ઓછી માત્રામાં જોવા મળે છે.

Raisins water: કુદરતી રીતે લિવરને સાફ કરવા માટે દરરોજ પીવો આ પીણું
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 06, 2021 | 3:23 PM

Raisins water: દ્રાક્ષને સૂકવીને કિસમિસ (Raisins) તૈયાર કરવામાં આવે છે. તેમાં કુદરતી મીઠાશ છે. કિસમિસને (Raisins) ડ્રાયફ્રુટની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જો કે કિસમિસમાં વિટામિન-સી ઓછી માત્રામાં જોવા મળે છે. આમ છતાં તેમાં આયર્ન, કેલ્શિયમ, ફાઇબર અને એન્ટી ઓક્સીડેંટ્સ ભરપૂર હોય છે. જે ઘણા રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. કિસમિસ ખાસ કરીને બ્લડ પ્રેશર, વજન ઘટાડવું, કમળો અને એનિમિયામાં દવાની જેમ કામ કરે છે. આ સિવાય કિસમિસ લિવર માટે પણ કુદરતી ઉપાય છે. કિસમિસને ઘણા સંશોધનોમાં લિવર માટેની કુદરતી દવા બતાવવામાં આવી છે. જો તમે પણ લિવરને કુદરતી રીતે સાફ કરવા માંગતા હોય તો તમે દરરોજ કિસમિસનું સેવન કરી શકો છો.

લિવર એ શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે, જે શરીરને ડિટોક્સ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે ગ્લુકોઝ બનાવવા માટે કાર્બોહાઇડ્રેટ્સને પણ તોડી નાખે છે. લિવરમાં આવશ્યક પોષક તત્વો જોવા મળે છે, જે ખોરાકમાંથી પૌષ્ટિક તત્વોને પચાવવા અને ગ્રહણ કરવા માટે જરૂરી છે. આ માટે લિવરનું સ્વસ્થ રહેવું ફરજિયાત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, લિવરની બીમારી ભારતના દસ મોટા રોગોમાં ગણાય છે.

આ માટે, દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં 10-12 કિસમિસ નાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ પર કિસમિસનું પાણી પીવો અને કિસમિસને ચાવીને ખાવ. કિસમિસનું દરરોજ સેવન કરવાથી લીવર કુદરતી રીતે સાફ થઇ જાય છે. આ ઉપરાંત શરીરમાં હાજર વધારાની ચરબી પણ બર્ન થવા લાગે છે. લોહીની ઉણપ પણ સમાપ્ત થાય છે. તેમાં આયર્ન, બી-કોમ્પ્લેક્સ અને વિટામિન હોય છે, જે એનિમિયામાં ફાયદાકારક છે અને કોપર લાલ રક્તકણોમાં વધારો કરે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">