કિચનની આ સામગ્રીઓને વેસ્ટ સમજીને ફેંકતા પહેલા તેને આવી રીતે કરો રિયુઝ

કિચનની આ સામગ્રીઓને વેસ્ટ સમજીને ફેંકતા પહેલા તેને આવી રીતે કરો રિયુઝ

ફળ અથવા શાકભાજીને છોલ્યા પછી આપણે તેની છાલ વગર વિચાર્યે ફેંકી દઈએ છીએ. કારણકે આપણને લાગે છે કે તે વેસ્ટ છે પણ શું તમે જાણો છો કે આ છાલનો ઉપયોગ, તમે ચાંદીના વાસણ અને ચામડાનો સામાન ચમકાવવા માટે કરી શકો છો. જો નહીં તો અમે તમને આવા જ કેટલાક પ્રયોગો બતાવીશું. Facebook પર તમામ મહત્વના […]

Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Oct 29, 2020 | 8:20 PM

ફળ અથવા શાકભાજીને છોલ્યા પછી આપણે તેની છાલ વગર વિચાર્યે ફેંકી દઈએ છીએ. કારણકે આપણને લાગે છે કે તે વેસ્ટ છે પણ શું તમે જાણો છો કે આ છાલનો ઉપયોગ, તમે ચાંદીના વાસણ અને ચામડાનો સામાન ચમકાવવા માટે કરી શકો છો. જો નહીં તો અમે તમને આવા જ કેટલાક પ્રયોગો બતાવીશું.

Kitchan ni aa samagrio ne west samji ne fekanta pehla tene aavi rite kari reuse

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક્સપાયર્ડ કોફી પાવડર

તેને ફેંકવાની જગ્યાએ કુંડામાં નાખો.તમે ઈચ્છો તો છોડ લગાવતી વખતે કોફી પાવડરને મિક્સ કરી શકો છો. કોફી પાવડર છોડ માટે ખાતરનું કામ કરે છે.

Kitchan ni aa samagrio ne west samji ne fekanta pehla tene aavi rite kari reuse

આપણામાંથી ઘણા લોકો એવા છે જે ને ખાટું દહીં પસંદ નથી આવતું. તેવામાં તમે તેમને વેસ્ટ કરવાની જગ્યાએ ઢોકળા, પેનકેક અને કેક બનાવવા માટે કરી શકો છો.

Kitchan ni aa samagrio ne west samji ne fekanta pehla tene aavi rite kari reuse

ઈંડા ખૂબ જ પૌષ્ટિક હોય છે, જેની છાલમાં પણ કેલ્શિયમ,મિનરલ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી તેને ફેંકવાની જગ્યાએ ક્રશ કરીને કુંડામાં નાખો. તે છોડને હેલ્ધી રાખે છે અને જલ્દી વધવામાં મદદ કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પુરી અને પકોડી બનાવ્યા પછી તેલ બળી જાય છે. તેવામાં તમને એવું લાગતું હશે કે હવે આ તેલનો ઉપયોગ, બીજી વસ્તુ બનાવવા માટે કેવી રીતે કરવો? કારણ કે તે બળી ગયા પછી, તેમાં બળવાની વાસ આવવા લાગે છ. તેવામાં તમે આ બળેલા તેલને ગાળીને બીજા જારમાં મિક્સ તુલસીના પાન, લીલી કોથમીર અને ફુદીના નાખી શકો છો. તેનાથી તેની દુર્ગંધ દૂર થઈ જશે અને ખાવામાં તેનો ઉપયોગ કરવા પર સુગંધ અને સ્વાદ પણ આવશે.

Kitchan ni aa samagrio ne west samji ne fekanta pehla tene aavi rite kari reuse

જુના અને હવાયેલા ચિપ્સ અને કરેકર્સને બેકિંગ શીટ પર ફેલાવીને પ્રો હિટ ઓવનમાં ત્યાં સુધી પૉપ અપ કરો, જ્યાં સુધી તે ક્રિસ્પી ન થઈ જાય. તે પહેલાની જેમ જ ટેસ્ટી અને ફ્રેશ લાગશે. ચામડાની બેલ્ટ,બેગ, વોલેટ અને સૂઝ તેમજ ચાંદીના જુના વાસણને ચમકાવવા માટે તેના પર કેળાના છાલ રગડો. તે પહેલાની જેમ જ કામ લાગશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati