ઈલાજ કરાવ્યા પછી પણ નથી મટી રહી પથરીની સમસ્યા? અપનાવો આ રીત

|

Oct 12, 2020 | 10:50 PM

ઓછુ પાણી પીવાથી જે વધારે મસાલામાં બનેલું ભોજન જમવાથી પથરી થાય છે. આ બીમારીમાં કિડનીમાં નાનો પથ્થર બની જાય છે. જે ઘણીવાર દુઃખાવો કરે છે તો ક્યારેક પેશાબની નળીમાં અડચણ ઉભી કરે છે. આ બીમારીમાં લાંબા સમય સુધી હેરાન થતા લોકોને કિડનીમાં ઈજા થવાની પણ સંભાવના રહેલી છે. તેવામાં જરૂરી છે આ બીમારીનો ઈલાજ થાય. […]

ઈલાજ કરાવ્યા પછી પણ નથી મટી રહી પથરીની સમસ્યા? અપનાવો આ રીત

Follow us on

ઓછુ પાણી પીવાથી જે વધારે મસાલામાં બનેલું ભોજન જમવાથી પથરી થાય છે. આ બીમારીમાં કિડનીમાં નાનો પથ્થર બની જાય છે. જે ઘણીવાર દુઃખાવો કરે છે તો ક્યારેક પેશાબની નળીમાં અડચણ ઉભી કરે છે. આ બીમારીમાં લાંબા સમય સુધી હેરાન થતા લોકોને કિડનીમાં ઈજા થવાની પણ સંભાવના રહેલી છે. તેવામાં જરૂરી છે આ બીમારીનો ઈલાજ થાય. પથરીની બીમારી સાથે લડવા માટે સૌથી સરળ અને કારગર ઈલાજ પથ્થરચટ્ટાના પાન છે. રોજ સવારે ભૂખ્યા પેટે તેના પાંચ છ પાન ખાવાથી પથરી થોડા જ દિવસોમાં નીકળી જાય છે. અનાનસમાં ફાઈબરની માત્રા બહુ વધારે હોય છે. અનાનસનું જ્યુસ પીવાથી કિડનીની સફાઈ થઈ જાય છે. જે લોકોને પથરીની સમસ્યા છે તેઓએ નિયમિત રૂપથી અનાનસનું જ્યુસ પીવું જોઈએ.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પથરીના દર્દીઓને વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે કાચા કાંદામાં પાણીની માત્રા બહુ વધારે હોય છે. જે લોકોને વારંવાર પથરી બનતી હોય તેઓએ કાચા કાંદાને પોતાની ડાયટમાં સામેલ કરવા જોઈએ. ગાજરના રસમાં વિટામિન એ અને ફાઈબરની માત્રા બહુ વધારે હોય છે. તે કિડનીમાંથી પથરી કાઢવામાં મદદ કરે છે. સાંજે નાસ્તામાં ગાજરનું જ્યુસ પીવાથી જલ્દી આરામ મળે છે. આ એક અસરદાર ઉપાય છે. તેના કાયમી સેવનથી પથરી બનતી બંધ થઈ જાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article