Health Tips : જાણો કેવી રીતે કપૂરનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે

શું તમે કપૂરનો ઉપયોગ ઘણા કારણોથી કરો છો. તો તે એ લોકો માટે વધારે ખતરનાક થઈ શકે છે જેને પહેલાથી જ શ્વાસની સમસ્યા હોય.

Health Tips : જાણો કેવી રીતે કપૂરનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે
કપૂર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 19, 2021 | 3:37 PM

Health Tips : શું તમે કપૂરનો ઉપયોગ ઘણા કારણોથી કરો છો. તો તે એ લોકો માટે વધારે ખતરનાક થઈ શકે છે જેને પહેલાથી જ શ્વાસની સમસ્યા હોય. તો આવો જાણીએ કે કપૂર તમારા સ્વાસ્થ્યને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે.

જ્યારે વાત નુકસાનકારક તત્વોની આવે છે તો આપણે સૌથી વધારે ખાવા વાળી વસ્તુઓથી સાવચેત રહીએ છે. પરંતુ તે ઉપરાંત ઘણી એવી વસ્તુઓ છે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ થઈ શકે છે.

કપૂરનો ઉપયોગ કોઈને કોઈ રીતે કોઈ કારણ માટે કરવામાં આવે છે. દુર્ગંધથી છુટકારો મેળવવા, માથામાંથી ખોડાને હટાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ વસ્તુનો સૌથી વધારે ઉપયોગ સમસ્યા વધારી શકે છે. જો તમે ઘણી વખત કપૂરનો ઉપયોગ કરતા હો તો આવો જાણીએ તેના સાઇડ ઇફેક્ટ કયા હોઇ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તમારા ગળાને અસર કરી શકે છે કોરોના વાયરસની મહામારી અને પ્રદુષણ વધવાને કારણે તમે ઇચ્છશો કે કોઈપણ વસ્તુ તમારી જાતને પરેશાન ન કરે. નિષ્ણાતોનું કહેવું છે કે ઘરમાં કપૂરનો વધુ ઉપયોગ શ્વાસ સંબંધી સમસ્યા લાવી શકે છે. તે સૌથી વધારે ખતરનાક તે લોકો માટે સાબિત થઇ શકે છે જેને પહેલાથી જ શ્વાસની સમસ્યા હોય.

હોઠને સુકાવી દે છે આપણા શરીરનું સૌથી મોટું અંગ સ્કીન છે. જે પુરા શરીરને ઢાંકે છે અને જે આપણા શરીરના અંદરના અવયવોનું રક્ષણ કરે છે. બીજી તરફ હોઠ સૌથી વધારે કોમળ હોય છે. કપૂરના સંપર્કમાં આવવાથી હોઠ વધારે સુકાઈ જાય છે. કપૂરનો સીધી રીતે ક્યારેય પણ હોઠ ઉપર ઉપયોગ કરવો ન જોઈએ.

છાતીની સમસ્યાનું કારણ બની શકે છે આપણે પહેલાથી જ મહામારીનો સામનો કરી રહ્યા છે. તેવામાં આપણે નથી ઇચ્છતા કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યા આપણી આજુબાજુ હોય. બીજી બધી બીમારીઓ સિવાય કપૂર છાતીમાં સમસ્યાઓ ઉભી કરી શકે છે. સ્વાસ્થ્ય રિપોર્ટ અનુસાર તેનાથી સોજો અને છાતીની આસપાસ જકડની સમસ્યા થઈ શકે છે.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે. 

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">