Health Tips: લાંબા સમય સુધી એકલતાનો અનુભવ કરો છો તો જન્મ લઇ શકે છે ગંભીર સમસ્યા

આપણે ઘણીવાર આપણી જિંદગીમાં એકલતા (LONELY) મહેસૂસ કરતા હોય છે. આપણી આજુબાજુ બધા હોવા છતાં હંમેશા કંઈક ખૂટતું હોય તેવું લાગે છે.

Health Tips: લાંબા સમય સુધી એકલતાનો અનુભવ કરો છો તો જન્મ લઇ શકે છે ગંભીર સમસ્યા
લાંબા સમય સુધી એકલતા મહેસુસ કરવાથી થાય છે ગંભીર બીમારી
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 11, 2021 | 12:39 PM

આપણે ઘણીવાર આપણી જિંદગીમાં એકલતા(LONELY) મહેસૂસ કરતા હોય છે. આપણી આજુબાજુ બધા હોવા છતાં હંમેશા કંઈક ખૂટતું હોય તેવું લાગે છે. પરંતુ શું તમને ખબર છે લાંબા સમય સુધી એકલતા મહેસુસ કરવાથી ગંભીર બીમારીનો શિકાર બની જવાઈ છે. લાંબા સમય સુધી એકલતા મહેસુસ કરવાથી તણાવ, ડિપ્રેશન, ગભરાહટ, કમજોર અને રોગ પ્રતિરોધક કેવી સમસ્યાનો ભોગ બનતા હોય છે. તેથી એકલતાને દૂર કરવું બેહદ જરૂરી છે. આવો જાણીએ એના વિષે.

જે લોકો એકલતા મહેસુસ કરતા હોય તો તેનું કારણ જાણો અને તેને દૂર કરવાની કોશિશ કરો. જો તમે કારણ જાણીને એકલાપણુને દૂર કરો. જિંદગીમાં આગળ વધવા માટે નવા વિકલ્પો પર વિચાર કરો. જે લૂક બહુ જ એકલતા મહેસુસ કરતા હોય તો પરિવાર અને મિત્રો સાથે વધુમાં વધુ સમય વિતાવો. જયારે તમારી આજુબાજુમાં કોઈ ના હોય તો તમે કામને ખુદમાં વ્યસ્ત રહો.

જો કોઈ પણ કામમાં મન ના લાગે તો પછી ગ્રુપમાં થઈ શકે તેવી પ્રવૃત્તિઓ શોધો. જો કોઈને સંગીત, નૃત્ય, ફોટોગ્રાફી વગેરેનો શોખ હોય તો તે સંબંધિત વર્કશોપ, હોબી વર્ગોમાં જોડાઓ. ઘણી ભાષાઓ શીખો. કોઈપણ ક્લબ, સંસ્થા સાથે જોડાઓ.આ પ્રવૃત્તિમાં નવા લોકોને મળવાની તક મળશે. કદાચ તેમાંથી કેટલાક ભવિષ્યમાં તમારા સારા મિત્રો બનશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જયારે તમે એકલતા મહેસુસ કરતા હોય ત્યારે દરરોજ કંઈક નવું વાંચવાની ટેવ પાડો. જેમાં મનપસંદ પુસ્તકો, સમાચાર પત્રો, પ્રેરણાત્મક વાર્તાઓ વાંચો. જેનાથી દેશ-વિશ્વ જોડાયેલા લાગે છે. મન નવી જગ્યા પર લાગવાથી એકલતા મહેસુસ નહીં થાય.

દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક લોકો એવા હોય છે જેમની હાજરી તેમને સકારાત્મકતાથી ભરે છે. તમારી આસપાસના આવા લોકોનું લિસ્ટ બનાવો અને જ્યારે તમે એકલતા અનુભવો ત્યારે તેમની સાથે વાત કરો.

એકલતા મહેસૂસ કરવાને બદલે રોજથોડો સમય ફિટનેસ માટે કાઢો. નિયમિત કસરત કરવાથી ફીલ ગુડ હોર્મોન્સ સેરોટિન અને એન્ડોફીનનું પ્રમાણ વધે છે. જેનાથી મૂળ સારો રહે છે. એકલતા દૂર કરવામાં સંગીત બેહદ મદદગાર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">