AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે બિમારી પાછળ તમે લાખો રૂપિયા ખર્ચો છો તે બિમારીઓથી છુટકારો તમને લીલા મરચાથી મળી જશે!

આજકાલ ભોજનમાં સૌથી વધારે લાલ મરચાનો ઉપયોગ થાય છે. બધા જ પ્રકારના ફાસ્ટફૂડમાં લાલ મરચાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. લાલ મરચાના પ્રમાણમાં લીલાં મરચાં આપણા સ્વાસ્થય માટે વધારે લાભદાયક છે. તેમાં વિટામિન એ, બી-6, વિટામિન સી, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. ઘણાં પ્રકારની ગંભીર બિમારીમાં લીલા મરચા ખૂબ ફાયદાકારક છે. લીલા […]

જે બિમારી પાછળ તમે લાખો રૂપિયા ખર્ચો છો તે બિમારીઓથી છુટકારો તમને લીલા મરચાથી મળી જશે!
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 13, 2019 | 4:13 PM
Share

આજકાલ ભોજનમાં સૌથી વધારે લાલ મરચાનો ઉપયોગ થાય છે. બધા જ પ્રકારના ફાસ્ટફૂડમાં લાલ મરચાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે.

લાલ મરચાના પ્રમાણમાં લીલાં મરચાં આપણા સ્વાસ્થય માટે વધારે લાભદાયક છે. તેમાં વિટામિન એ, બી-6, વિટામિન સી, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. ઘણાં પ્રકારની ગંભીર બિમારીમાં લીલા મરચા ખૂબ ફાયદાકારક છે.

લીલા મરચામાં એન્ટી-ઓકસીડેન્ટસ શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરે છે. આ કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે. ફેંફસાના કેન્સરમાં લીલા મરચા ખૂબ લાભદાયક છે. વધારે ધુમ્રપાન કરનારા લોકોએ લીલા મરચાંનું સેવન જરૂર કરવું જોઈએ.

તેની સાથે જ પાચનક્રિયા તંદુરસ્ત કરવા માટે લીલાં મરચાનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે લાલ મરચાનો વધારે ઉપયોગ પાચન ખરાબ કરે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ લીલા મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. એક ગ્લાસમાં પાણી ભરી તેમાં લીલાં મરચાને આખી રાત ભરી રાખી પલાળી રાખવા. સવારે વહેલાં ઉઠીને મરચા કાઢી તે પાણીને પીવું. એક મહીના સુધી આ પ્રયોગ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય છે.

[yop_poll id=1385]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
g clip-path="url(#clip0_868_265)">