નવસારીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોકટર ઝડપાયો
નવસારીમાં એસઓજીએ એક બોગસ ડોકટરનો પર્દાફાશ કર્યો છે. એસઓજીના હાથે નવસારીમાંથી ઝડપાયેલા ડોકટર કોઇપણ પ્રકારની તબીબી ડિગ્રી ધરાવતો ન હતો કે રજીસ્ટ્રેશન પણ નહોતું. આમ છતાં, તે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતો હતો. આરોપી પાસેથી એસઓજીએ દવા સહિતનો 15 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પણ વાંચોઃઓમકારેશ્વર ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયુ, નર્મદા […]
Follow us on
નવસારીમાં એસઓજીએ એક બોગસ ડોકટરનો પર્દાફાશ કર્યો છે. એસઓજીના હાથે નવસારીમાંથી ઝડપાયેલા ડોકટર કોઇપણ પ્રકારની તબીબી ડિગ્રી ધરાવતો ન હતો કે રજીસ્ટ્રેશન પણ નહોતું. આમ છતાં, તે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતો હતો. આરોપી પાસેથી એસઓજીએ દવા સહિતનો 15 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.