શરીરમાં થતો દુખાવો મટાડવા માટે પેઈનકિલર લઈને ભૂલ ના કરતા

પેઇન એટલે દુઃખાવો. એ આજે મોટાભાગના લોકોમાં જોવા મળતું સામાન્ય લક્ષણ છે. શરીરના કોઈપણ અંગમાં થતો દુઃખાવો વ્યક્તિની કાર્યક્ષમતા ઘટાડે છે. આ દુઃખાવો માથાના પગથી લઈને પગના અંગૂઠા સુધી એમ શરીરના કોઈપણ ભાગે હોય શકે છે. કોઈને પણ દુઃખાવો થાય ત્યારે એક આદત હોય છે કે મેડિકલ સ્ટોરમાંથી કોઈપણ પેઇન કિલર લઈને ગોળી લઈ લે […]

શરીરમાં થતો દુખાવો મટાડવા માટે પેઈનકિલર લઈને ભૂલ ના કરતા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 1:40 PM

પેઇન એટલે દુઃખાવો. એ આજે મોટાભાગના લોકોમાં જોવા મળતું સામાન્ય લક્ષણ છે. શરીરના કોઈપણ અંગમાં થતો દુઃખાવો વ્યક્તિની કાર્યક્ષમતા ઘટાડે છે. આ દુઃખાવો માથાના પગથી લઈને પગના અંગૂઠા સુધી એમ શરીરના કોઈપણ ભાગે હોય શકે છે. કોઈને પણ દુઃખાવો થાય ત્યારે એક આદત હોય છે કે મેડિકલ સ્ટોરમાંથી કોઈપણ પેઇન કિલર લઈને ગોળી લઈ લે છે. પણ ડોક્ટરની સલાહ વગર લેવામાં આવતી દવાઓ ઘણીવાર કિડનીને બીમારીને નિમંત્રણ આપે છે. જે કિડનીના સામાન્ય સોજાથી લઈને કિડની ફેલિયર સુધી હોય શકે છે.

પેઇનકીલરના પ્રકાર : એક NSAID જેમ કે આઇબ્રુપ્રોફેન, નિમેસુલાઇડ, ડાયકોફેનાક વગેરે કન્ટેન્ટ એટલે કે ડ્રગવાળી દવાઓ. આ દવાઓનો ડોક્ટરની સલાહ વગરનો ઉપયોગ કરવાથી કિડની તથા આંતરડાની બીમારીઓ થઈ શકે છે. બીજી હોય છે Non NSAID જેમ કે પેરાસીટામોલ, ટ્રામાડોલ વગેરે જે આંતરડા અને કિડની માટે સલામત છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

લક્ષણો શું છે ? કોઈપણ પ્રકારના એક્યુટ રિનલ ફેઈલરમાં ભૂખ ન લાગવી, ઉલટી ઉબકા આવવા, પગે સોજા આવવા, પેશાબ ઓછો કે બંધ થવો જેવી સમસ્યા ઉભી થઇ શકે છે. એક્યુટ કિડની ફેઈલરમાં લેબોરેટરીની તપાસ જેમ કે ક્રિએટીનીન, પોટેશિયમ, યુરિન તથા સોનોગ્રાફીની તપાસ કરીને ચોક્કસ નિદાન કરી શકાય છે.

સારવાર : આ સમસ્યાઓ થઈ હોય તો તાત્કાલિક પેઇન કિલર દવાઓ બંધ કરવી અને ફિઝિશયન તથા કિડનીના ડોકટરનો સંપર્ક કરો. કેટલાક દર્દીઓમાં ડાયાલિસીસ પણ કરવું પડે છે. અચાનક કિડની ફેઈલ થવાના પણ કારણો છે. પણ પેઇન કિલરના કારણે એક્યુટ કિડની ફેઈલર થવું મુખ્ય કારણ છે. 40 થી 50 ટકા કિસ્સામાં પેઇન કિલર દવાઓ જવાબદાર હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">