Corn Benefit: મકાઈના દાણા સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદેમંદ, ડાયેટમાં આ રીતે કરો શામેલ

Corn Benefit: આપણે સ્વસ્થ રહેવા માટે મકાઈ એટલે કે કોર્નનો (Corn) ઉપયોગ સાંજે નાસ્તામાં કરતા હોય છે. ઘણા લોકો મકાઈનો (Corn) ઉપયોગ સૂપ, સલાડ જેવી ચીજોમાં કરે છે.

Corn Benefit: મકાઈના દાણા સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદેમંદ, ડાયેટમાં આ રીતે કરો શામેલ
મકાઈના દાણા
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Apr 04, 2021 | 8:04 PM

Corn Benefit: આપણે સ્વસ્થ રહેવા માટે મકાઈ એટલે કે કોર્નનો (Corn) ઉપયોગ સાંજે નાસ્તામાં કરતા હોય છે. ઘણા લોકો મકાઈનો (Corn) ઉપયોગ સૂપ, સલાડ જેવી ચીજોમાં કરે છે. તમે મકાઈનો ઉપયોગ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ કરી શકો છો. મકાઈ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. ઘરમાં બાળકોથી લઈને મોટેરાઓ પણ મકાઈને ડાયેટમાં સામેલ કરી શકે છે.

મકાઈમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે, જે કબજિયાતથી રાહત આપે છે. તે ખોરાકમાં સ્વાદિષ્ટ છે અને પૌષ્ટિક તત્વોથી ભરેલું છે. તમે ઘણા પ્રકારની વાનગીઓ બનાવવા માટે મકાઈનો ઉપયોગ કરી શકો છો. ચાલો આપણે જાણીએ કે મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે અને આપણે તેને આપણા આહારમાં કેવી રીતે શામેલ કરી શકીએ.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

પાચનને બહેતર બનાવે છે મકાઈમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે આપણા પાચનમાં વધારો કરવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી કબજિયાત થતી નથી. મકાઈ તમારું પેટ સાફ રાખે છે.

ઓછી માત્રામાં ખાવાથી વજન ઘટે છે ફાઈબરથી ભરપૂર કંઈક ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાઈ જાય છે અને તમને જલ્દી ભૂખ લાગશે નહીં. તેમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું છે. મકાઈ સ્ટાર્ચ ભરપૂર હોય છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે, તેઓએ ઓછી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.

વજન વધારવામાં મદદરૂપ જેમને વજન વધારવું છે તેઓએ મકાઈનું વધુ પ્રમાણ લેવું જોઈએ. કારણ કે તેમાં સ્ટાર્ચ છે જે વજન વધારવામાં મદદ કરે છે. જો કે, જે લોકોને ડાયાબિટીઝની તકલીફ છે તેઓએ તેનું સેવન ઓછું કરવું જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં બ્લડ શુગર વધે છે.

આંખની રોશની વધારે છે પીળા મકાઈના દાણામાં લ્યુટિન હોય છે, જે મોતિયાની સમસ્યાથી બચાવે છે. આ સિવાય રોજ તેનું સેવન કરવાથી તમારી આંખોની રોશની વધે છે.

શરીરને મજબૂત બનાવે મકાઈમાં આયર્ન, વિટામિન એ, થાઇમિન, વિટામિન બી 6, ઝીંક, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે ઈમ્યુનીટી વધારવામાં મદદરૂપ થાય છે.

ડાયેટમાં આ રીતે કરો શામેલ

મકાઈ ભાત તમે પ્રેશર કૂકરમાં મકાઈના દાણાને બાફીને ભાત સાથે બનાવી શકો છો. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો તમે સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઈસનો ઉપયોગ કરી શકો છો. તમે બપોરે ખાઈ શકો છો.

મકાઈનું સલાડ એક કપમાં બાફેલા મકાઈના દાણા કાઢો. આ બાદ ટમેટા, એક નાની ડુંગળી, એક ચમચી માખણ (ચરબીની થોડી માત્રા), એક ચમચી લીંબુનો રસ, મીઠું અને સ્વાદ માટે મરી ઉમેરો. તેને કોથમીરથી ગાર્નિશ કરો. આ સાંજે નાસ્તા માટે બેસ્ટ છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">