અમદાવાદના યુવાનોએ લદ્દાખના ચાદર ટ્રેક પર લહેરાવ્યો ત્રિરંગો

અમદાવાદના યુવાનોએ લદ્દાખના ચાદર ટ્રેક પર લહેરાવ્યો ત્રિરંગો

| Edited By: | Updated on: Feb 03, 2021 | 11:02 PM

અમદાવાદના યુવાનોએ લદ્દાખના ચાદર ટ્રેક પર ત્રિરંગો લહેરાવીને પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. લદ્દાખમાં આવેલો Chadar trek કોઈ પર્વત નથી,

અમદાવાદના યુવાનોએ લદ્દાખના ચાદર ટ્રેક પર ત્રિરંગો લહેરાવીને પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. લદ્દાખમાં આવેલો Chadar trek કોઈ પર્વત નથી, પરંતુ એક નદી છે જે શિયાળામાં માઈનસ તાપમાનમાં લીધે થીજી જાય છે. જેનો લોકો આ સમયગાળા દરમ્યાન રસ્તા તરીકે ઉપયોગ કરે છે. અમદાવાદના યુવાનોએ ત્રિરંગો લહેરાવવા માટે પાંચ દિવસ માઈનસ 30 ડિગ્રીમાં વિતાવવા પડ્યા હતા. Chadar trek પર પહોંચીને આ યુવાનોએ હિંમત પર પ્રદર્શિત કરી હતી.

 

 

આ પણ વાંચો: Cyber Crime: OTP જણાવ્યા વગર થઈ ગયા 2 એકાઉન્ટ ખાલી, Hackerએ ઉપાડ્યા 8 લાખ