VIDEO: GTUની ડિગ્રી એન્જિનિયરિંગની ફાઇનલ સેમેસ્ટરની ઓનલાઇન પરીક્ષા, 12,500માંથી 11,700 વિદ્યાર્થીઓ લોગ-ઈન થયા
કોરોના કાળ વચ્ચે જીટીનું ડિગ્રી એન્જિનિયરિંગની ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષાનો ઓનલાઈન પ્રારંભ થયો છે. પરીક્ષામાં 12,500માંથી 11,700 વિદ્યાર્થીઓ લોગઈન થયા છે. જ્યારે 800 વિદ્યાર્થીઓ લોગઈન થઈ શક્યા નથી તેમને 15 મિનિટ વધારે સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ જે વિદ્યાર્થીઓ લોગઈન ન થઈ શક્યા હોય તેમની પરીક્ષા 17 ઓગસ્ટે લેવામાં આવશે. આ પણ વાંચો: VIDEO: 1 […]

કોરોના કાળ વચ્ચે જીટીનું ડિગ્રી એન્જિનિયરિંગની ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષાનો ઓનલાઈન પ્રારંભ થયો છે. પરીક્ષામાં 12,500માંથી 11,700 વિદ્યાર્થીઓ લોગઈન થયા છે. જ્યારે 800 વિદ્યાર્થીઓ લોગઈન થઈ શક્યા નથી તેમને 15 મિનિટ વધારે સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ જે વિદ્યાર્થીઓ લોગઈન ન થઈ શક્યા હોય તેમની પરીક્ષા 17 ઓગસ્ટે લેવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
