એસીપી મિની જોસેફે હરાવ્યો કોરોનાને, મહિલા ક્રાઇમબ્રાન્ચના એસીપીને SVP હોસ્પિટલમાંથી અપાઇ રજા

|

May 08, 2020 | 2:26 PM

કોરોનાને લોકો જીવલેણ રોગ માને છે. પણ કેટલાંક એવા લોકો પણ છે, જેમણે કોરોનાને હરાવ્યો છે. આવા જ એક એસીપી છે જેમણે કોરાના સામે વિજય મેળવ્યો છે. જેમનું નામ છે મીની જોસેફ. તો જાણીએ તેમના આ રોગને લઇને અનુભવો, શું કહેવા માંગે છે આ કોરોના વોરિયર્સ. આ પણ વાંચો: ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે […]

એસીપી મિની જોસેફે હરાવ્યો કોરોનાને, મહિલા ક્રાઇમબ્રાન્ચના એસીપીને SVP હોસ્પિટલમાંથી અપાઇ રજા

Follow us on

કોરોનાને લોકો જીવલેણ રોગ માને છે. પણ કેટલાંક એવા લોકો પણ છે, જેમણે કોરોનાને હરાવ્યો છે. આવા જ એક એસીપી છે જેમણે કોરાના સામે વિજય મેળવ્યો છે. જેમનું નામ છે મીની જોસેફ. તો જાણીએ તેમના આ રોગને લઇને અનુભવો, શું કહેવા માંગે છે આ કોરોના વોરિયર્સ.

આ પણ વાંચો: ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે CM રુપાણીએ કરી મોટી જાહેરાત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article