VIDEO: અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડામાં સર્જાઈ વિચિત્ર ઘટના, કોણે કર્યો ઈ-મેઈલ અને કોની છૂટી નોકરી?

|

Nov 01, 2019 | 5:20 PM

અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઝઘડાના કારણે પરિણીતાની નોકરી છૂટી ગઈ અને સમગ્ર મામલો પહોંચ્યો સાયબર ક્રાઈમમાં. ઘટનાની વિગતો પ્રમાણે પતિ અને પત્ની બંનેએ એકબીજા પર અલગ અલગ આરોપ લગાવ્યા છે. પરિણીતાએ પોલીસમાં લખાવેલી ફરિયાદ પ્રમાણે તેના ઈ-મેઇલ આઈ-ડી પરથી તેના સાસરિયા પક્ષમાંથી કોઈએ રાજીનામાનો મેઇલ કર્યો. જેના કારણે તેની […]

VIDEO: અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડામાં સર્જાઈ વિચિત્ર ઘટના, કોણે કર્યો ઈ-મેઈલ અને કોની છૂટી નોકરી?

Follow us on

અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઝઘડાના કારણે પરિણીતાની નોકરી છૂટી ગઈ અને સમગ્ર મામલો પહોંચ્યો સાયબર ક્રાઈમમાં. ઘટનાની વિગતો પ્રમાણે પતિ અને પત્ની બંનેએ એકબીજા પર અલગ અલગ આરોપ લગાવ્યા છે.

પરિણીતાએ પોલીસમાં લખાવેલી ફરિયાદ પ્રમાણે તેના ઈ-મેઇલ આઈ-ડી પરથી તેના સાસરિયા પક્ષમાંથી કોઈએ રાજીનામાનો મેઇલ કર્યો. જેના કારણે તેની નોકરી છૂટી ગઈ છે. પ્રાથમિક તપાસ બાદ ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે પરિણીતાના જેઠની ધરપકડ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ કંગના રનૌતની આગામી ફિલ્મને લઈ વિવાદ, તમિલનાડુના પૂર્વ CM જયલલિતાની બાયોપિક છે થલાઈવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તો બીજી બાજુ ફરિયાદી મહિલાના પતિનું કહેવું છે કે, તેની પત્નીનું કોઈ યુવક સાથે અફેર ચાલે છે. જે પકડાઈ જતા તે ખોટી ફરિયાદો કરીને પરિવારને હેરાન કરે છે. તેના પતિનો એવો પણ આક્ષેપ છે કે તેની પત્નીની ચાલચલગતને કારણે ઓફિસે જ તેની પાસેથી રાજીનામું માગી લીધું છે. તેણે ઉમેર્યું કે પત્ની પરિવાર સાથે રહેવા માગતી નથી અને માત્ર તે પરિવારને પરેશાન કરવા જ આ પ્રકારની ફરિયાદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article