CCTV: વડોદરામાં પાંચમાં માળેથી પટકાતા 35 વર્ષીય મહિલાનું મોત

|

Dec 29, 2019 | 12:20 PM

વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલા ફ્લેટના 5મા માળેથી નીચે પટકાતા ઘરકામ કરતી મહિલાનું મોત નિપજ્યું હતુ. આરતી સોલંકી નામની મહિલા વાઘોડીયા રોડ પર આવેલ તૃપ્તિ રેસિડેન્સિમાં ઘરકામ માટે આવી હતી. જ્યાં 5મા માળેથી અગમ્ય કારણોસર નીચે પટકાતા તેનું મોત થયું હતું. આ પણ વાંચો: 2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલશે, […]

CCTV: વડોદરામાં પાંચમાં માળેથી પટકાતા 35 વર્ષીય મહિલાનું મોત

Follow us on

વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલા ફ્લેટના 5મા માળેથી નીચે પટકાતા ઘરકામ કરતી મહિલાનું મોત નિપજ્યું હતુ. આરતી સોલંકી નામની મહિલા વાઘોડીયા રોડ પર આવેલ તૃપ્તિ રેસિડેન્સિમાં ઘરકામ માટે આવી હતી. જ્યાં 5મા માળેથી અગમ્ય કારણોસર નીચે પટકાતા તેનું મોત થયું હતું.

આ પણ વાંચો: 2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલશે, રેલવે બોર્ડે તૈયારીઓ કરી શરૂ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઘટનાની જાણ થતા જ તેના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને ઘર માલિક પર આરોપ લગાવ્યો હતો. જોકે અકસ્માતે મોત, આત્મહત્યા કે પછી હત્યા તેને લઇને ભારે રહસ્ય સર્જાયું છે. ત્યારે ઘટનાની સીસીટીવી સામે આવ્યા છે. જેમાં આરતી જમીન પર પટકાતા જોવા મળે છે. ત્યારે આ ઘટનાને લઇને સ્થાનિક બાપોદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે આરતીએ આત્મહત્યા કરી હતી. કે પછી તેનું અકસ્માતે મોત નિપજ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article