ગુજરાતમાં 15 નવેમ્બરથી થશે શિયાળાની શરૂઆત, હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

|

Oct 17, 2019 | 7:13 AM

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. શિયાળાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાત રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની શરૂઆત થશે, ત્યાં સુધી રાજ્યની જનતાને બેવડી ઋતુનો અહેસાસ કરવો પડી શકે છે. આગામી નવેમ્બર મહિના સુધી જનતાને બપોરના સમયે ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો […]

ગુજરાતમાં 15 નવેમ્બરથી થશે શિયાળાની શરૂઆત, હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. શિયાળાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાત રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની શરૂઆત થશે, ત્યાં સુધી રાજ્યની જનતાને બેવડી ઋતુનો અહેસાસ કરવો પડી શકે છે. આગામી નવેમ્બર મહિના સુધી જનતાને બપોરના સમયે ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો પણ ચમકારાનો અનુભવ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારમાં કેટલા છે સભ્યો? જાણો કોણ શું કરે છે? જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 12:45 pm, Mon, 14 October 19

Next Article