હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો ઘાટ, કમોસમી વરસાદથી ખેડુત મુશ્કેલીમાં

|

Jan 08, 2021 | 6:35 PM

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં  10 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ડાંગ તાપી નર્મદા,દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી હતી જ્યારે  છોટા ઉદેપુર, નવસારી,ભરૂચ, દાહોદ, ભરૂચ નર્મદા તાપીમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે અને કેટલાક […]

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો ઘાટ, કમોસમી વરસાદથી ખેડુત મુશ્કેલીમાં
હવામાન વિભાગની આગાહી

Follow us on

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં  10 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ડાંગ તાપી નર્મદા,દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી હતી જ્યારે  છોટા ઉદેપુર, નવસારી,ભરૂચ, દાહોદ, ભરૂચ નર્મદા તાપીમાં વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે અને કેટલાક વિસ્તારોમાં માવઠાએ મુશ્કેલીઓ વધારી છે. વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો તો અરવલ્લીના મેઘરજમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો. આ તરફ ડાંગમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો તો નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદના સમાચાર છે. આ તરફ તાપી જિલ્લામાં પણ માવઠું પડ્યું. આમ શિયાળા પડેલા કમોસમી વરસાદે જગતના તાતની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો કર્યો છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Next Article