Winter 2021-ગુજરાતમાં પડશે કાતીલ ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી, વાદળછાયું વાતાવરણ બનેલું રહેશે

|

Jan 03, 2021 | 10:21 AM

Winter 2021-ગુજરાતમાં હજુ વધુ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાનનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સાયકલોનિક સરક્યુલેશન સર્જાયુ છે, જેની અસરોથી આગામી બે દિવસો દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં સરહદી વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તેમજ આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદના તાપમાનમાં સામાન્ય વધારો ઘટાડો થવાની શક્યતા છે. જેમાં આજે અમદાવાદમાં ઠંડીમાં સામાન્ય ‌વધારો થવાની વકી હવામાન […]

Winter 2021-ગુજરાતમાં પડશે કાતીલ ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી, વાદળછાયું વાતાવરણ બનેલું રહેશે

Follow us on

Winter 2021-ગુજરાતમાં હજુ વધુ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાનનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સાયકલોનિક સરક્યુલેશન સર્જાયુ છે, જેની અસરોથી આગામી બે દિવસો દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં સરહદી વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તેમજ આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદના તાપમાનમાં સામાન્ય વધારો ઘટાડો થવાની શક્યતા છે. જેમાં આજે અમદાવાદમાં ઠંડીમાં સામાન્ય ‌વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહ્યું હતું. જયારે 7 જાન્યુઆરી સુધી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Next Article