કોરોનાના આંક રાજ્યમાં ધીરે ધીરે ઘટી તો રહ્યા છે. પરંતુ દિવાળીમાં જેમ છુટછાટથી રાફડો ફાટ્યો હતો. તેનું નુકસાન હજુ લોકો ભોગવી રહ્યા છે. ત્યારે બીજી તરફ 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પણ અસમંજસ છે. એક બાજુ રાત્રિ કરફ્યૂ છે. ત્યારે મોટેભાગે તો આ વખતે 31 ડિસેમ્બરની પાર્ટી ક્યાંય જોવા નહીં મળે.