ગુજરાતમાં 10 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં 70 ટકાનો નોંધાયો ઘટાડો, જુઓ VIDEO

|

Sep 28, 2020 | 6:25 PM

ગુજરાત સરકારની સામે કોરોના વાઈરસના ટેસ્ટને લઈને સવાલ યથાવત છે. જો કે સરકાર કહીં રહી છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ટેસ્ટ કરવામાં આવે છે. આ બાજુ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે પણ કોરોના વાઈરસના ટેસ્ટ કરવા માટે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખ્યો છે. જો ડોક્ટર્સના ટેસ્ટ ના થાય તો તે સુપર સ્પ્રેડર્સ બની શકે તેવી આશંકા વ્યક્ત […]

ગુજરાતમાં 10 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં 70 ટકાનો નોંધાયો ઘટાડો, જુઓ VIDEO

Follow us on

ગુજરાત સરકારની સામે કોરોના વાઈરસના ટેસ્ટને લઈને સવાલ યથાવત છે. જો કે સરકાર કહીં રહી છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ટેસ્ટ કરવામાં આવે છે. આ બાજુ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે પણ કોરોના વાઈરસના ટેસ્ટ કરવા માટે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખ્યો છે. જો ડોક્ટર્સના ટેસ્ટ ના થાય તો તે સુપર સ્પ્રેડર્સ બની શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.  સરકારના ટેસ્ટના આંકડાઓ પરથી જણાઈ રહ્યું છે કે ટેસ્ટમાં ઘટાડો થઈ રહ્યો છે. જુઓ અમારો અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :  VIDEO: સોશિયલ મીડિયા પર ચલાવેલા ટ્રેન્ડને લઈને મુખ્યપ્રધાન ભાજપ IT સેલથી નારાજ, સોશિયલ મીડિયા કન્વીનરને આપ્યો ઠપકો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:59 am, Tue, 26 May 20

Next Article