AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના એક ઘરમાં ઘટી રહી છે એવી અજીબોગરીબ ઘટનાઓ જેની થઈ રહી છે આખા દેશમાં ચર્ચા. ઘરવાળાઓ છે પરેશાન અને દુનિયા છે હેરાન

આજકાલ એવી ઘણી ઘટનાઓ થતી હોય છે જેના કારણે આપણે આશ્વર્યમાં મૂકાઈ જઈએ. સવાલ થાય કે આવું કેવી રીતે બની શકે. અને આવું જ કંઈક થઈ રહ્યું છે સુરતમાં. સુરતના વેડરોડ પર આવેલા કુબેરનગરમાં એક વૃદ્ધ રત્નકલાકારના ઘરમાં વિચિત્ર ઘટના બની રહી છે. એકાએક ઘરના સભ્યોના કપડાં ફાટી જાય છે. ઘરની ચાદરો કપાઈ જાય છે. […]

સુરતના એક ઘરમાં ઘટી રહી છે એવી અજીબોગરીબ ઘટનાઓ જેની થઈ રહી છે આખા દેશમાં ચર્ચા. ઘરવાળાઓ છે પરેશાન અને દુનિયા છે હેરાન
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 04, 2019 | 6:51 AM
Share

આજકાલ એવી ઘણી ઘટનાઓ થતી હોય છે જેના કારણે આપણે આશ્વર્યમાં મૂકાઈ જઈએ. સવાલ થાય કે આવું કેવી રીતે બની શકે. અને આવું જ કંઈક થઈ રહ્યું છે સુરતમાં.

સુરતના વેડરોડ પર આવેલા કુબેરનગરમાં એક વૃદ્ધ રત્નકલાકારના ઘરમાં વિચિત્ર ઘટના બની રહી છે. એકાએક ઘરના સભ્યોના કપડાં ફાટી જાય છે. ઘરની ચાદરો કપાઈ જાય છે. ઘરના તમામ વાયર્સ પણ કોઈ કટરથી ટુકડા કરી નાંખતું હોય તેવી ઘટના બની રહી છે. અને આ પ્રકારની સતત થઈ રહેલી ઘટનાઓથી પરિવારજનો ચિંતામાં મૂકાયા છે. આસપાસના વર્તુળમાં પણ આ ઘટનાઓ ચર્ચાનો વિષય બની રહી છે. આશ્વર્ય પમાડનારી વાત તો એ છે કે જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિ ન હોય અને ઘરને તાળું મારેલું હોય ત્યારે પણ આવી ઘટનાઓ બની રહી છે.

ભેદભરમની આવી ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ વાતો કરી હતી કે ખીલી અથવા ઉંદરના ત્રાસથી આ થયું હોય શકે છે. પણ જ્યારે તિજોરીમાં મુકેલા નાણાં, પ્લાસ્ટિકના ડબ્બા, ચલણી નોટના ટુકડા બતાવ્યા ત્યારે હાજર સૌ કોઈ વિચારમાં પડી ગયા હતા કે આવું કેવી રીતે થઈ શકે?

[yop_poll id=1061]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">