નમસ્તે ટ્રમ્પ: સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ, ખાસ VVIP રૂમ તૈયાર કરાયા

|

Feb 23, 2020 | 11:07 AM

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ છે. હોસ્પિટલમાં VVIP રૂમ તૈયાર કરી, મેડિકલ સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં 60 બેડના 2 વોર્ડ તેમજ ICUમાં 100 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. મેડિકલ તેમજ પેરા મેડિકલની ટીમ તારીખ 24 મી ફેબ્રુઆરીના રોજ ખડે પગે તૈનાત રહેશે. આ પણ વાંચો: સુરતમાં તલવારથી કેક […]

નમસ્તે ટ્રમ્પ: સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ, ખાસ VVIP રૂમ તૈયાર કરાયા

Follow us on

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ છે. હોસ્પિટલમાં VVIP રૂમ તૈયાર કરી, મેડિકલ સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં 60 બેડના 2 વોર્ડ તેમજ ICUમાં 100 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. મેડિકલ તેમજ પેરા મેડિકલની ટીમ તારીખ 24 મી ફેબ્રુઆરીના રોજ ખડે પગે તૈનાત રહેશે.

આ પણ વાંચો: સુરતમાં તલવારથી કેક કાપતો VIDEO થયો વાયરલ, પોલીસ કમિશનરના પ્રતિબંધનું ઉલ્લંઘન !

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:32 am, Sat, 22 February 20

Next Article