અધિકારીઓની આડોડાઈ! વડોદરામાં લોકો રજૂઆત કરવા આવ્યા તો આરોગ્ય અધિકારી ભાગી ગયા

|

Oct 03, 2020 | 6:30 PM

વડોદરામાં આરોગ્ય અધિકારીએ લોકોની રજૂઆત સાંભળવાને બદલે ચાલતી પકડી લીધી. પ્રજાની સેવા કરવાને બદલે અધિકારી ભાગી ગયા. ઘટના છે વડોદરા કોર્પોરેશનની, જ્યાં કરોડિયા ગામના લોકો રજૂઆત કરવા આવ્યા હતા કે, તેમના વિસ્તારમાં શરૂ કરાયેલા કોવિડ સેન્ટરથી તેમને વાંધો છે. કપિલદાસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શરૂ કરાયેલું કોવિડ સેન્ટર બંધ કરવાની માંગ ઉઠી છે. રહેણાક વિસ્તારમાં કોવિડ […]

અધિકારીઓની આડોડાઈ! વડોદરામાં લોકો રજૂઆત કરવા આવ્યા તો આરોગ્ય અધિકારી ભાગી ગયા

Follow us on

વડોદરામાં આરોગ્ય અધિકારીએ લોકોની રજૂઆત સાંભળવાને બદલે ચાલતી પકડી લીધી. પ્રજાની સેવા કરવાને બદલે અધિકારી ભાગી ગયા. ઘટના છે વડોદરા કોર્પોરેશનની, જ્યાં કરોડિયા ગામના લોકો રજૂઆત કરવા આવ્યા હતા કે, તેમના વિસ્તારમાં શરૂ કરાયેલા કોવિડ સેન્ટરથી તેમને વાંધો છે. કપિલદાસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શરૂ કરાયેલું કોવિડ સેન્ટર બંધ કરવાની માંગ ઉઠી છે. રહેણાક વિસ્તારમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું હોવાથી આસપાસના લોકોને કોરોના થવાનો ભય સતાવી રહ્યો છે. જેને લઈ અહીના પૂર્વ સરપંચની આગેવાનીમાં કરોડીયાના લોકો વડોદરા કોર્પોરેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ આરોગ્ય અધિકારી તેમની વાત સાંભળવાને બદલે કચેરી છોડીને ભાગી ગયા હતા.

આ પણ વાંચો: સાબરકાંઠા: ખેડૂતો માગે ઝડપી ઉકેલ, જમીન માપણીમાં સામે આવી અનેક ક્ષતિઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:27 pm, Sat, 3 October 20

Next Article