વલસાડમાં ઠગો બન્યા બેખૌફ, રૂપિયા 2 હજાર કરોડની કરી છેતરપિંડી

|

Oct 19, 2020 | 10:58 AM

વલસાડ જિલ્લામાં ગરીબ પ્રજાને છેતરતા ઠગો બેખૌફ બન્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 5થી વધુ કંપનીઓએ લોકો પાસેથી 2 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. બોગસ કંપની ઉભી કરીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે.   Web Stories View more રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી […]

વલસાડમાં ઠગો બન્યા બેખૌફ, રૂપિયા 2 હજાર કરોડની કરી છેતરપિંડી

Follow us on

વલસાડ જિલ્લામાં ગરીબ પ્રજાને છેતરતા ઠગો બેખૌફ બન્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 5થી વધુ કંપનીઓએ લોકો પાસેથી 2 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. બોગસ કંપની ઉભી કરીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે.

 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પારનેરામાં દિવ્યજ્યોત નામની કંપનીએ કરોડોનું ભોપાળું કાઢતાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. પરંતુ પોલીસ આવા ઠગો સામે ઠોસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. સરકાર પણ આ અંગે નિરસતા દાખવી રહી હોય તેવું લાગી રહ્યું છે. જેથી નબળી પોલીસ અને રાજકીય શક્તિને પગલે ઠગો બેફામ બન્યા છે અને ગરીબ પ્રજાને લાલચ આપીને છેતરી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: વિધાનસભાના ચાલુ સત્રમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસ અવિશ્વાસની દરખાસ્ત મૂકશે

Published On - 5:40 am, Sat, 29 February 20

Next Article