VIDEO: રાજ્યમાં વધુ એક ભરતી રદ, સરકારી વીજ કંપનીઓમાં ભરતી રદ થતાં વિદ્યાર્થીઓમાં રોષ

|

Dec 14, 2019 | 5:48 AM

રાજ્યમાં વધુ એક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. આ ભરતી PGVCL, MGVCL અને DGVCLમાં એન્જિનિયર અને કલાર્કની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી હતી. ત્યારે હવે વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિયરની ભરતી રદ કરવામાં આવી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ […]

VIDEO: રાજ્યમાં વધુ એક ભરતી રદ, સરકારી વીજ કંપનીઓમાં ભરતી રદ થતાં વિદ્યાર્થીઓમાં રોષ

Follow us on

રાજ્યમાં વધુ એક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. આ ભરતી PGVCL, MGVCL અને DGVCLમાં એન્જિનિયર અને કલાર્કની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી હતી. ત્યારે હવે વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિયરની ભરતી રદ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ભરતી 150 એન્જિનિયર અને 700થી વધુ કલાર્કની પોસ્ટ માટે કરવાની હતી પણ હવે તે રદ કરવામાં આવી છે. પરીક્ષાના નિયમો બદલાતા ભરતી રદ કરવામાં આવી છે. હવે આ પરીક્ષા ગ્રેજ્યુએટમાં 60 ટકા ફરજિયાત હોય તે જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે જુલાઈ 2018માં આ ભરતી માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા, હવે જાહેરાતના 1.5વર્ષ બાદ ભરતી રદ કરવામાં આવી છે. ત્યારે 1 મહિનામાં નવું નોટિફિકેશન બહાર પાડીને ભરતી માટેની નવી જાહેરાત કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article