વિદ્યુત સહાયકની ભરતી પ્રકિયાનો પુન:પ્રારંભ, 15મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે: સૌરભ પટેલ

|

Dec 26, 2019 | 8:34 AM

રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા અગાઉ કરાયેલી વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયાનો પુનઃ પ્રારંભ કરવામાં આવશે. લાયકાતના ધોરણોમાં ફેરફાર કરીને આજથી ભરતી પ્રક્રિયાના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. 15મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.   Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા […]

વિદ્યુત સહાયકની ભરતી પ્રકિયાનો પુન:પ્રારંભ, 15મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે: સૌરભ પટેલ

Follow us on

રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા અગાઉ કરાયેલી વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયાનો પુનઃ પ્રારંભ કરવામાં આવશે. લાયકાતના ધોરણોમાં ફેરફાર કરીને આજથી ભરતી પ્રક્રિયાના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. 15મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ અંગે પ્રતિક્રિયા આપતા ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ ઉર્જા વિભાગ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કર્યા બાદ લાયકાતના ધોરણોમાં ફેરફારના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડિસેમ્બર અંત સુધીમાં વધુ રોજગારી કેવી રીતે મળે એ માટે કામગીરી કરવામાં આવી છે. 2,087 જગ્યા માટે પરીક્ષા થશે. જેમાં BA,B.Com 55 % સાથે પાસ થયેલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે એન્જીનીયરની ભરતી પ્રક્રિયા અલગ છે. જૂની જાહેરાત રદ કરવાનું કારણ જણાવતા કહ્યું હતું કે જૂની ભરતી બંધ રાખવાનું કારણ એમાં EBCની જોગવાઈ કરવામાં આવી ન હતી. જૂની પરીક્ષામાં અરજી 350 પદ માટે હતી, જે રદ કરવામાં આવી છે અને હવે 2000 જેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગે 40 લોકોના જીવ બચાવ્યા

Next Article