AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાળ સાથે અખતરા કરતા પહેલા ચેતી જજો ! વલસાડમાં ફાયર હેર કટિંગ કરવા જતા યુવક દાઝી ગયો, જુઓ VIDEO

યુવકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. કાતરના બદલે કેમિકલથી (Chemical) સળગાવી વાળ કાપતા જતા આ ઘટના બની હતી.

વાળ સાથે અખતરા કરતા પહેલા ચેતી જજો ! વલસાડમાં ફાયર હેર કટિંગ કરવા જતા યુવક દાઝી ગયો, જુઓ VIDEO
Fire hair cutting video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2022 | 9:51 AM
Share

જો આપ પણ વાળ (hair) સાથે અખતરા કરી રહ્યા છો તો જજો….કારણકે વલસાડના (Valsad)  વાપીમાં એક યુવકને નવી સ્ટાઈલમાં હેર કપાવવા ભારે પડયા છે. સુલપડના હેર સલૂનમાં (Hair Saloon)  ફાયર હેર કટિંગ કરવા જતા યુવક દાઝી ગયો હોવાની ઘટના સામે આવી છે. વાળમાં આગ લગાવીને કપાવવા જતા યુવક ગંભીર રીતે દાઝ્યો હતો. યુવકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. કાતરના બદલે કેમિકલથી (Chemical) સળગાવી વાળ કાપતા જતા ઘટના બની છે. આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી.

જુઓ વાયરલ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

મોટાભાગના સૌંદર્ય ઉત્પાદનો જ્વલનશીલ હોય છે. તેમને બનાવવા માટે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ જ્વલનશીલ છે. આવી સ્થિતિમાં હેર ડ્રેસરે હેર ડ્રાયર શરૂ કરતા જ તેમાં રહેલા સ્પાર્કને કારણે તે હેર જેલના સંપર્કમાં આવી ગયું અને તેમાં આગ લાગી. વાયરલ થઈ રહેલી ક્લિપમાં હેર ડ્રેસરની સાથે ગ્રાહક દાઝી ગયા બાદ ચીસો પાડતો જોવા મળે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">