VADODARA : વીજ કંપનીના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, ખાનગીકરણ અંગે નારાજગી

|

Aug 10, 2021 | 5:45 PM

વીજકંપનીના ખાનગીકરણ થઇ રહેલા સરકારના પ્રયત્નોનો વિરોધ કરવામાં આવ્યો છે. રેસક્રોસ સ્થિત વિજકંપનીની મુખ્ય કચેરી ખાતે MGVCLના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

VADODARA : વીજ કંપનીના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, ખાનગીકરણ અંગે નારાજગી
Power company employees protest

Follow us on

VADODARA : વીજ કંપનીના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન યોજાયું છે. વીજકંપનીના ખાનગીકરણ થઇ રહેલા સરકારના પ્રયત્નોનો વિરોધ કરવામાં આવ્યો છે. રેસક્રોસ સ્થિત વિજકંપનીની મુખ્ય કચેરી ખાતે MGVCLના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખાનગીકરણથી પ્રજા-વીજકર્મીઓને પારાવાર નુકસાન થશે તેવું વીજકંપનીના કર્મચારીઓનું કહેવું છે. સાથે જ ખાનગીકરણનું બિલ પાસ થશે તો વીજળી મોંઘી બનશે તેવું પણ વીજકંપનીના કર્મચારીઓનું કહેવું છે. સાથે જ ખાનગી કંપનીઓની મનમાની વધી જશે અને પેટ્રોલ-ડીઝલના ભાવોની જેમ વીજળીમાં ભાવો સતત વધશે તેવું કર્મચારીઓ જણાવી રહ્યાં છે. ત્યારે આ વિરોધ પ્રદર્શનને લઇને શું નિર્ણય આવે છે તે જોવું રહ્યું.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Next Article