Tender Today : ટ્યુબવેલ પ્રોવાઇડીંગ ફોર LI ફેસિલીટી એન્ડ સોલાર પાવર પ્લાન્ટના કામ માટે ટેન્ડર જાહેર

વડોદરાના (Vadodara) સીમલીયા ગામ માટે ડ્રીલિંગ ઓફ 300 MM ડાયા 3 નંબર ડીઆર ટ્યુબવેલ પ્રોવાઇડિંગ ફોર LI ફેસિલીટી એન્ડ ઇન્સ્ટોલેશન સોલાર પાવર પ્લાન્ટ વીથ 5 HP સોલાર પંપ એન્ડ અધર એસેમ્બ્લી (જોબ વર્ક)નું ટેન્ડર જાહેર કરાયુ છે.

Tender Today : ટ્યુબવેલ પ્રોવાઇડીંગ ફોર LI ફેસિલીટી એન્ડ સોલાર પાવર પ્લાન્ટના કામ માટે ટેન્ડર જાહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 12:38 PM

ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ટેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. વડોદરાના સીમલીયા ગામ માટે ડ્રીલિંગ ઓફ 300 MM ડાયા 3 નંબર ડીઆર ટ્યુબવેલ પ્રોવાઇડિંગ ફોર LI ફેસિલીટી એન્ડ ઇન્સ્ટોલેશન સોલાર પાવર પ્લાન્ટ વીથ 5 HP સોલાર પંપ એન્ડ અધર એસેમ્બ્લી (જોબ વર્ક)નું ટેન્ડર જાહેર કરાયુ છે.

આ પણ વાંચો-Tender Today : ધ્રાફળ સિંચાઇ યોજનાના ગેટના વિવિધ કામ માટે ટેન્ડર બહાર પડાયુ, ટેન્ડરની કિંમત લાખો રુપિયામાં

આ ટેન્ડરની અંદાજીત રકમ 30,41,180.32 રુપિયા છે. ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 27 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધીની છે. આ ટેન્ડર મોકલવા માટેની સંબંધિત કચેરીનું નામ કાર્યપાલક ઇજનેર, વડોદરા સિંચાઇ વિભાગ, રુમ નંબર 717, 7મો માળ, કુબેર ભવન , કોઠી કમ્પાઉન્ડ વડોદરા છે.

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

આ ટેન્ડર અંગેની વધુ માહિતી www.nwr.nprocure.com પરથી તેમજ www.statetenders.gujarat.gov.in પરથી મળી રહેશે. કોઇપણ પ્રકારના સુધારા વધારા માત્ર ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવશે. જે અંતિમ અને માન્ય ગણવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">