Vadodara માં એટીએસનું મોટું ઓપરેશન, 200 કિલો MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો

|

Aug 16, 2022 | 4:39 PM

વડોદરા(Vadodara) જિલ્લાના સાવલીમાં ગુજરાત ATS અને વડોદરા SOGએ સંયુક્ત રીતે મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. સાવલીના મોક્સી ગામે ATSને મોટી સફળતા મળી અને કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે

Vadodara માં એટીએસનું મોટું ઓપરેશન, 200 કિલો MD ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
Vadodara ATS Drugs

Follow us on

વડોદરા (Vadodara)  જિલ્લાના સાવલીમાં ગુજરાત ATS અને વડોદરા SOGએ સંયુક્ત રીતે મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. સાવલીના મોક્સી ગામે ATSને મોટી સફળતા મળી અને કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ(Drugs)  ઝડપી પાડ્યુ છે. મોક્સી ગામમાં નેક્ટર કેમ ફેક્ટરીમાં પ્રતિબંધિત ડ્રગનું ઉત્પાદન થતું હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે કંપનીમાંથી 200 કિલો કરતા વધુનો જથ્થો ઝડપાયો છે જેની બજાર કિંમત એક હજાર કરોડ કરતા વધુની થવા જઈ રહી છે. કયા પ્રકારનું ડ્રગ્સ છે તેની જાણકારી મેળવવા FSLની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. કંપનીના માલિકનું નામ પિયુષ પટેલ હોવાનું ખુલ્યુ છે. ગુજરાત ATS થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.

ગુજરાતમાં વડોદરા બાદ એટીએસએ ભરૂચમાં પણ કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. જેમાં 80 થી કરોડનો એમ. ડી. ડ્રગ્સનો મુદ્દામાલનો અંદાજ છે. જેમાં પાનોલી જીઆઇડીસીમાં આવેલી કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. તેમજ ઇનફિનિટ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Published On - 4:17 pm, Tue, 16 August 22

Next Article