ટ્રાફિકના કડક નિયમોમાં રાજ્ય સરકારે રાહત આપી છે, ત્યારે વડોદરાવાસીઓ નવા નિયમો અંગે શું માને છે, જુઓ VIDEO

|

Sep 11, 2019 | 6:45 AM

કેન્દ્ર સરકારે મોટર વ્હિલ એ્કટમાં સુધારો કરીને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અને ટ્રાફિક નિયમ તોડવા પર ભરખમ દંડ વસૂલાતની જોગવાઈ લાદી હતી. જે બાદ ગુજરાતભરમાં ટ્રાફિક દંડને લઈ વિરોધ શરૂ થયો છે. ત્યારે ગુજરાત સરકાર આ વિરોધના પગલે નિયમોમાં ફેરફાર કરી રહી છે. સરકારે 50 જેટલી કલમોમાં ફેરફાર કરીને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. […]

ટ્રાફિકના કડક નિયમોમાં રાજ્ય સરકારે રાહત આપી છે, ત્યારે વડોદરાવાસીઓ નવા નિયમો અંગે શું માને છે, જુઓ VIDEO

Follow us on

કેન્દ્ર સરકારે મોટર વ્હિલ એ્કટમાં સુધારો કરીને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અને ટ્રાફિક નિયમ તોડવા પર ભરખમ દંડ વસૂલાતની જોગવાઈ લાદી હતી. જે બાદ ગુજરાતભરમાં ટ્રાફિક દંડને લઈ વિરોધ શરૂ થયો છે. ત્યારે ગુજરાત સરકાર આ વિરોધના પગલે નિયમોમાં ફેરફાર કરી રહી છે. સરકારે 50 જેટલી કલમોમાં ફેરફાર કરીને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. ટ્રાફિકના કેન્દ્ર સરકારના કડક નિયમો સામે તો રાજ્ય સરકારે રાહત આપી છે. જો કે વર્તમાન દંડ કરતા દંડની રકમ વધી ગઈ છે, ત્યારે વડોદરાના યુવાનો નવા ટ્રાફિક નિયમો અંગે શું માને છે તે જોઇએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article