VIDEO: વડોદરામાં પાલિકા દ્વારા ઓપરેશન ડિમોલીશન, 55 જેટલાં મકાનો અને દુકાનોનો સફાયો કરાશે

|

Feb 12, 2020 | 6:23 AM

વડોદરામાં પાલિકા દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરાયું છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દબાણો દુર કરવા ઓપરેશન શરૂ કરાયું છે. જેમાં 55 જેટલાં મકાનો અને દુકાનોનો સફાયો કરાશે. જો કે દોઢ મહિના અગાઉ જ પાલિકાએ દુર કરવા અંગે નોટિસ આપી હતી. આ પણ વાંચો: VIDEO: ડુંગળીના મબલક ઉત્પાદનના કારણે ભાવ તળીયે બેસી જતા ખેડૂતો પાયમાલ Web Stories […]

VIDEO: વડોદરામાં પાલિકા દ્વારા ઓપરેશન ડિમોલીશન, 55 જેટલાં મકાનો અને દુકાનોનો સફાયો કરાશે

Follow us on

વડોદરામાં પાલિકા દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરાયું છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દબાણો દુર કરવા ઓપરેશન શરૂ કરાયું છે. જેમાં 55 જેટલાં મકાનો અને દુકાનોનો સફાયો કરાશે. જો કે દોઢ મહિના અગાઉ જ પાલિકાએ દુર કરવા અંગે નોટિસ આપી હતી.

આ પણ વાંચો: VIDEO: ડુંગળીના મબલક ઉત્પાદનના કારણે ભાવ તળીયે બેસી જતા ખેડૂતો પાયમાલ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ત્યારે હવે નવાયાર્ડ-છાણી રોડ પરનાં દબાણો સામે કાર્યવાહી કરાશે. દબાણની કામગીરીનો વિસ્તાર સંવેદનશીલ હોવાથી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 2 એસીપી, 6 પીઆઇ, 18 પીએસઆઇ તેમજ 136 પોલીસ જવાનોની બંદોબસ્તમાં તૈનાત કરાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article