VIDEO: વડોદરામાં વાડી વિસ્તારમાં નવી પાઈપલાઈન દ્વારા ઘરે-ઘરે પહોંચે છે ગંભીર બિમારીઓ

વડોદરાના વાડી વિસ્તારમાં પીવાના દૂષિત પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે. વાડી વિસ્તારના બાળકો અને વૃદ્ધો દુર્ગંધવાળું પાણી પીને બિમાર થઈ રહ્યાં છે. પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણે હજારો લોકોના સ્વાસ્થ્યની કાંઈ પડી જ નથી. વાડી વિસ્તારમાં પાણીની નવી પાઈપ લાઈન નાંખવામાં આવી છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોના આજે તમામ કામ […]

VIDEO: વડોદરામાં વાડી વિસ્તારમાં નવી પાઈપલાઈન દ્વારા ઘરે-ઘરે પહોંચે છે ગંભીર બિમારીઓ
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Jul 10, 2019 | 10:23 AM

વડોદરાના વાડી વિસ્તારમાં પીવાના દૂષિત પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે. વાડી વિસ્તારના બાળકો અને વૃદ્ધો દુર્ગંધવાળું પાણી પીને બિમાર થઈ રહ્યાં છે. પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણે હજારો લોકોના સ્વાસ્થ્યની કાંઈ પડી જ નથી. વાડી વિસ્તારમાં પાણીની નવી પાઈપ લાઈન નાંખવામાં આવી છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોના આજે તમામ કામ સફળતાપૂર્વક પાર પડશે

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

છતા પણ ગંદા પાણીની સમસ્યા પહેલાની જેમ જ યથાવત્ રહી છે. ત્યારે નારાજ લોકો પીવાનું ચોખ્ખું પાણી મળે તેવી માંગ કરી રહ્યાં છે. આ દૂષિત પાણી અંગે સ્થાનિકોએ કોર્પોરેટરથી લઈને અધિકારીઓ સુધી વારંવાર રજૂઆત કરી છે. પરંતુ દૂષિત અને દુર્ગંધવાળા પાણીનો ત્રાસ ઉકેલાતો જ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">