વડોદરાની SSG હોસ્પિટલના ICU વોર્ડમાં આગની ઘટના બાદ સાંજ સુધીમાં પુન: કાર્યરત કરવા તંત્ર એક્શનમાં, આગ બાદ સાફસફાઇ અને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ

|

Sep 18, 2020 | 8:03 PM

વડોદરાની SSG હોસ્પિટલના જે ICU વોર્ડમાં આગ લાગી હતી, તેને આજ સાંજ સુધીમાં પુન: કાર્યરત કરવા તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે. ગઇકાલે આગ બાદ સાફસફાઇ અને સેનેટાઇઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગમાં વોર્ડના કોઇ સાધનોને નુકસાન ન થયું હોવાથી વોર્ડ વહેલી તકે પુન: કાર્યરત કરી દેવા માટે તંત્ર આશાવંતુ બન્યું છે. મહત્વનું છે […]

વડોદરાની SSG હોસ્પિટલના ICU વોર્ડમાં આગની ઘટના બાદ સાંજ સુધીમાં પુન: કાર્યરત કરવા તંત્ર એક્શનમાં, આગ બાદ સાફસફાઇ અને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ
https://tv9gujarati.in/vadodara-ni-ssg-…i-kaamgiri-sharu/ ‎

Follow us on

વડોદરાની SSG હોસ્પિટલના જે ICU વોર્ડમાં આગ લાગી હતી, તેને આજ સાંજ સુધીમાં પુન: કાર્યરત કરવા તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે. ગઇકાલે આગ બાદ સાફસફાઇ અને સેનેટાઇઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગમાં વોર્ડના કોઇ સાધનોને નુકસાન ન થયું હોવાથી વોર્ડ વહેલી તકે પુન: કાર્યરત કરી દેવા માટે તંત્ર આશાવંતુ બન્યું છે. મહત્વનું છે કે ગઇકાલે SSGની કોવિડ બિલ્ડિંગના ICU વોર્ડ નંબર 2ના વેન્ટીલેટરમાં આગ લાગી હતી. વોર્ડમાં સારવાર લઇ રહેલા 35 દર્દીઓને SSGના જ અન્ય વોર્ડમાં સલામત રીતે ગઇકાલે ખસેડી દેવામાં આવ્યા હતા જ્યારે 3 દર્દીઓને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:42 am, Wed, 9 September 20

Next Article