Vadodara Corona Update: કોરોનાનું સંક્ર્મણ વધતા તંત્ર એક્શન મોડમાં, સઘન ચેકીંગની કામગીરી ધરી હાથ

Vadodara Corona Update: એક બાજુ કોરોનાનું સંક્ર્મણ વધતું જાય છે. ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. વડોદરામાં(Vadodara)  કોરોનાનું સંક્ર્મણ વધતું અટકાવવા મારે તંત્ર એક્શન મોડમાં આવતું છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 15, 2021 | 10:55 AM

Vadodara Corona Update: એક બાજુ કોરોનાનું સંક્ર્મણ વધતું જાય છે. ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. વડોદરામાં (Vadodara) કોરોનાનું સંક્ર્મણ વધતું અટકાવવા મારે તંત્ર એક્શન મોડમાં આવતું છે. વડોદરા મહાનગર પાલિકા અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટિમો દ્વારા ચેકીંગ સઘન કરવામાં આવશે.ભીડ ભાડ વાળા વિસ્તારો,બજારો,મોલમાં ત્રાટકશે JET.JETની 28 ટિમો,4 ફ્લાઈંગ સ્ક્વોડ સમગ્ર વડોદરા શહેરમાં દંડનીય કાર્યવાહી કરશે. આ સાથે જ પબ્લિક એનાઉન્સ સિસ્ટમ દ્વારા લોકો ને કોવિડ 19ના નિયમોનું પાલન અપીલ કરી છે.

Follow Us:
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">