VIDEO: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ ઘટનાનો કોઈ સ્થાનિકે વીડિયો પણ બનાવ્યો છે. બવામાનપુરા ચાલમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જૂની અદાવતને કારણે બંને જૂથ વચ્ચે સામસામે આવી ગયા અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.   રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

VIDEO: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો
Follow Us:
| Updated on: Jun 13, 2019 | 1:02 PM

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ ઘટનાનો કોઈ સ્થાનિકે વીડિયો પણ બનાવ્યો છે. બવામાનપુરા ચાલમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જૂની અદાવતને કારણે બંને જૂથ વચ્ચે સામસામે આવી ગયા અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ફિલ્મ રામલીલા અને ઈશકઝાદેનો પાર્ટ-2 ભજવાયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પથ્થરમારાની ઘટના બાદ બંને જૂથે એકબીજા પર કર્યા આક્ષેપ કર્યા, જો કે પોલીસની એન્ટ્રી થયા બાદ ટોળાને વિખેર્યું હતું. મહત્વનું છે કે અવારનવાર પાણીગેટ વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">