વડોદરામાં બિનસચિવાલયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી બહાર પ્રદર્શન કર્યું હતું. હાલમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. આ પણ વાંચો: હેલ્મેટ ના પહેરવાના કિસ્સામાં આ રાજ્યની હાઈકોર્ટે સંભળાવ્યો મહત્ત્વનો ચુકાદો Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : […]
Follow us on
વડોદરામાં બિનસચિવાલયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી બહાર પ્રદર્શન કર્યું હતું. હાલમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.
તેથી આ પરીક્ષાને રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ત્યારે આ અંગે વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મહત્વનું છે કે રાજ્યભરમાં વિદ્યાર્થીઓ દ્વારા આ મુદ્દે દેખાવ કરવામાં આવી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો