લોકડાઉન છતાં હેર-આર્ટની દુકાન ખુલ્લી, વડોદરા પોલીસે 12 લોકોની ધરપકડ કરી

|

Sep 30, 2020 | 11:24 AM

વડોદરામાં લોકડાઉન છતાં પાણીગેટ વિસ્તારમાં હેર-આર્ટની દુકાન ખુલ્લી હતી, જેની પર પોલીસે કાર્યવાહી કરી છે. હેર-આર્ટની દુકાનમાંથી 12 લોકોની વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દુકાનના માલિક સહિત તમામ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.   Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા […]

લોકડાઉન છતાં હેર-આર્ટની દુકાન ખુલ્લી, વડોદરા પોલીસે 12 લોકોની ધરપકડ કરી

Follow us on

વડોદરામાં લોકડાઉન છતાં પાણીગેટ વિસ્તારમાં હેર-આર્ટની દુકાન ખુલ્લી હતી, જેની પર પોલીસે કાર્યવાહી કરી છે. હેર-આર્ટની દુકાનમાંથી 12 લોકોની વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દુકાનના માલિક સહિત તમામ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 11:22 am, Sun, 12 April 20

Next Article