અમેરિકામાં કોરોના વાયરસના કારણે વધુ બે ગુજરાતીઓના મોત

|

Sep 30, 2020 | 12:04 PM

વડોદરાના વધુ બે ગુજરાતીઓના કોરોના વાયરસના કારણે અમેરિકામાં મોત થયા છે. જેમાં ચંદ્રકાન્ત અમીન અને પંકજ પરીખનું મૃત્યુ થયું છે. આ બંને વ્યક્તિ મૂળ વડોદરાના રહેવાસી હતા અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હતા. જો કે બંને વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે.   Web Stories View more બાળકોને You […]

અમેરિકામાં કોરોના વાયરસના કારણે વધુ બે ગુજરાતીઓના મોત

Follow us on

વડોદરાના વધુ બે ગુજરાતીઓના કોરોના વાયરસના કારણે અમેરિકામાં મોત થયા છે. જેમાં ચંદ્રકાન્ત અમીન અને પંકજ પરીખનું મૃત્યુ થયું છે. આ બંને વ્યક્તિ મૂળ વડોદરાના રહેવાસી હતા અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા હતા. જો કે બંને વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ભારતમાં કોરોના વાયરસના 5,927 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા

 

Published On - 4:13 am, Thu, 9 April 20

Next Article