VIDEO: વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતાં વિદ્યાર્થીઓ ઝડપાયા

|

Jan 09, 2020 | 5:53 AM

સંસ્કારનગરી ગણાતી વડોદરાની પ્રતિષ્ઠિત MS યુનિવર્સિટીમાંથી દારૂની મહેફિલ માણતાં બે વિદ્યાર્થી અને 1 વિદ્યાર્થીની ઝડપાઈ છે. સાયન્સ ફેકલ્ટીના માઈક્રો બાયોલોજી વિભાગના પાર્કિંગમાં દારૂની મહેફિલ ચાલતી હતી. જેમાં બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની દારૂ પી રહ્યાં હતા.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા […]

VIDEO: વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતાં વિદ્યાર્થીઓ ઝડપાયા
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

સંસ્કારનગરી ગણાતી વડોદરાની પ્રતિષ્ઠિત MS યુનિવર્સિટીમાંથી દારૂની મહેફિલ માણતાં બે વિદ્યાર્થી અને 1 વિદ્યાર્થીની ઝડપાઈ છે. સાયન્સ ફેકલ્ટીના માઈક્રો બાયોલોજી વિભાગના પાર્કિંગમાં દારૂની મહેફિલ ચાલતી હતી. જેમાં બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની દારૂ પી રહ્યાં હતા.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

યુનિવર્સિટીમાં લાગેલા સીસીટીવી કેમેરા પર નજર રાખી રહેલા જવાનોની નજર પડી હતી. ત્યારબાદ યુનિવર્સિટીની વિજીલન્સ ટીમે દારૂ પીતા વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે સયાજીગંજ પોલીસે ઉમેશ ખામભડ, ભૌમિક પટેલ અને દ્રષ્ટિ ભટ્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે સવાલ એ પણ થાય છે કે શિક્ષણના ધામમાં દારૂ પહોંચ્યો કેવી રીતે? યુનિવર્સિટી કેમ્પસમાં દારૂ પીતા વિદ્યાર્થીઓને શરમ ન આવી? શું અવાર-નવાર યોજાય છે આવી દારૂની મહેફિલ? યુનિવર્સિટી તંત્ર પાસે દારૂની બદી અટકાવવાનો છે કોઈ પ્લાન? દારૂ લાવનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા લેવાશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article